________________
એ અન્યમનસ્કતાના કારણે પણ બરાબર જ્ઞાન નથી થતું. વાંચતા મન બીજે ભમતું હોય તે પણ વાસ્તવિક જ્ઞાન નથી થતું માટે, જ્ઞાનને બધે આધાર માત્ર ઈદ્ધિ ઉપર જ નથી. સંસારી. જીવને જ્યાં સુધી પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાન નથી થતાં ત્યાં સુધી માત્ર ઈન્દ્રિય જ્ઞાનોત્પત્તિમાં સહાયક સાધન તરીકે ઉપયોગમાં આવે છે. અને તજન્ય જ્ઞાન તે મતિ અને કૃતિ. જ્ઞાન આ બે જ છે. જ્યારે મુક્તાત્માને મેક્ષમાં શરીરજ નથી. માટે ઈન્દ્રિય પણ નથી. ઈન્દ્રિયે નથી. માટે ઇન્દ્રિયજન્ય મતિ-શ્રુતજ્ઞાનની આવશ્યકતા જ નથી. જેમ સૂર્યોદય થતાં ચન્દ્ર, તારા આજના પ્રકાશ સૂર્યના પ્રકાશમાં સમાઈ જાય છે. ઝળહળતા સૂર્યના પ્રકાશમાં તે ઝાંખે પડી, જાય છે, તેમ કેવળ અનન્ત જ્ઞાનના ઝળહળતા પ્રકાશમાં મતિ -શ્રુતજ્ઞાનને પ્રકાશ કેવળજ્ઞાનની અંતર્ગત સમાઈ જાય છે. માટે મુક્તાવસ્થામાં આત્મા કેવળજ્ઞાનમય હવાથી ઇન્દ્રિયજન્ય મતિનજ્ઞાનની કેઈ આવશ્યકતા રહેતી જ નથી. માટે કરણ -ઇન્દ્રિયના અભાવમાં મુકતાત્માને અજ્ઞાની કહે નથી.
એક માણુ. જેમ ઘરના બારી-બારણુંમાંથી જુએ છે. તેમ દેહમાં રહેલ આ આ શરીર સ્પી ઘરનાં ઇન્દ્રિયે રૂપી બારી –બારણાંમાંથી બહારના વિષયેનું જ્ઞાન કરે છે. એટલે ઈન્દ્રિયે. વડે બહારી પદાર્થોના વર્ણ-ગંધ-રસ-૫શદિ વિષયના જ્ઞાન માટે તે તે ઇન્દ્રિય કરણ રૂપે સહાયક સાધન બને છે. પરંતુ મોક્ષમાં ઈન્દ્રિયેની અપેક્ષા જ નથી.