________________
એ જ પ્રમાણે, જીવ આત્માના જ્ઞાનાદિ ગુણો ઉપર
પણ કર્મના આવા ચાળણી જેવો આવરણ હોવાના. અને કારણે હવે તેમાંથી બહાર આવતું (પ્રકાશ) જ્ઞાન. કેટલું હશે ? અને એ જ ચાળણું જે દીપક ઉપરથી હટાવી, લીધી હોય તે પછી પ્રકાશ કેટલે બહાર આવશે ? હવે તે. કેઈ આવરણું જ નથી માટે સંપૂર્ણ પ્રકાશ બહાર આવશે..
એ જ પ્રકારે, આત્માના જ્ઞાનાદિ ગુણે ઉપરના આવરણીય. કોને સદંતર નાશ થયા પછી નિરાવરણ એવા આત્માના. જ્ઞાન-દર્શનાદિ ગુણે કેવા ચળકશે ? કેટલા પ્રમાણમાં બહાર: આવશે ?
(પ્રકાશ વરૂપ) જ્ઞાન સ્વરૂપ એવા આત્મામાં પણ આવરને પક્ષમ હોવાથી ઇન્દ્રિયરૂપી છિદ્રો વાટે આત્મા પિતાને બહુ જ થેડે જ્ઞાન પ્રકાશ બહાર ફેલાવી શકે છે તે સંસારી છદ્મસ્થાઅવસ્થામાં બને છે.
જેમ એક માણસ ઘરમાં બેઠે બેઠે બારીમાંથી અથવા. છિદ્રોમાંથી બહારની વસ્તુ જુએ છે, ત્યારે તેને ઘરમાથી મર્યાદિત વસ્તુઓ જ જોઈ શકાય છે. જે આકાશ કે દશ્ય આદિ. વસ્તુઓ મનુષ્ય ઘર વિના ખુલ્લા મેદાનમાં ઊભું રહીને જૂએ તેમાં અને ઘરમાં બારીમાંથી જૂએ તેમાં કેટલે ફરક પડે છે? તે જ રીતે, એક જીવાત્મા આ શરીર ઈન્દ્રિયે રૂપી પ્રતિબંધક આવરણની અંદર રહીને જૂએ અને જાણે અને જ્યારે સર્વથા. શરીર અને ઈન્દ્રિય અભાવ થઈ જાય ત્યારે એક સ્વતં.. ત્રાત્મા જેટલું જુએ અને જાણે તે અનન્ત હેય છે. હવે તેને
૫૮.