________________
છે. ત્યાર પહેલાં જે કસ્તુરી-કપૂર આદિ પદાર્થ નજરે દેખાતા હતા તેના જ પુદ્ગલે દર હવામાં આંખે નહીં દેખાય. પરંતુ ઘણેન્દ્રિય નાકથી ગ્રહણ થશે. આ પ્રમાણે પુદ્ગલ પદાર્થોમાં પર્યાય પરિવર્તન થતું હોય છે. દીપકને અગ્નિ જે પહેલાં જેતરૂપે આંખે દેખાતું હતું, તે હવે દીપકના ઓલવાઈ ગયા પછી તેની ગંધ આવે છે. હવે તે ગંધ ઘણેન્દ્રિય (નાક) થી ગ્રહણ થશે, અંધકારરૂપે પરિણમી જતાં ચક્ષુ ગ્રાહ્યા બને છે.
આ પ્રમાણે દીપ નિર્વાણ ( ઓલવાઈ જવું ) પછી પણ પુદ્ગલ વિકારરૂપે પર્યાય પરિવર્તનથી દીપનું અસ્તિત્વ રહે છે. પરન્તુ સર્વથા અભાવ સિદ્ધ થતું નથી. તે જ પ્રમાણે દીપ નિવથી જેમ આત્માના નિર્વાણ પછી આત્મદ્રવ્યની પગ મુક્તાત્મા, સિદધત્મારૂપે પરિચમી જાય છે. પરંતુ આમાને સર્વથા અભાવ નથી તે. આત્માને સર્વથા અભાવ થઈ જાય છે એમ માનનારા બૌદ્ધ નિવાઝ પછી આ માનું અસ્તિત્વ જ નથી સ્વીકારતા અને તે નૈરમ્યવાદી બની ગયા છે. તે અયુકત છે. નિર્વાણ પછી ખાત્મા દ્રવ્યરૂપે
વ-નિત્ય રહે છે. માત્ર પર્યાય પરિવર્તન થયું છે. જેમ દીપ નિર્વાગુ પછી પરિક્ષામાન્તરને પામે છે. પરંતુ સર્વથા નષ્ટ નથી થતું. તે જ પ્રમાણે, આમાં ૫૫ જયારે પરિનિર્વાણુને પામે છે. ત્યારે સર્વથા નષ્ટ નથી થઈ જતો. પરંતુ તે અબાધ-આત્યંતિક સુખરૂપ પરિણામન્તરને પામે છે. સર્વથા દુઃખના નાશની સ્થિતિની અવસ્થા વિશેષને પામે છે.
૪૦