________________
અંધકાર પયયમાં રૂપાન્તર થઈ ગયે માન જોઈએ અને અંધકાર પણ પુદ્ગલ સ્વરૂપે છે. તે પણ આંખ વડે પ્રત્યક્ષ થાય છે. અધિકાર નથી દેખાતો એમ તે ન જ કહેવાય. કારણ કે આ રૂમમાં તે સાવ અંધારું છે. આ બાજુ તે ઘણું અંધારું છે. આ કેવી રીતે કહ્યું ? જોઈને કે ન જોતાં? આંખ વડે જોઈને જ કહ્યું છે. મતલબ કે, આંખ વડે અંધારું પણ આપણે જોઈએ છીએ એ વાત સાચી છે. અને અંધકાર એ પણ પુદ્ગલ સ્વરૂપે છે. માટે તેને પણ શ્યામ વર્ણ છે. વદિયુક્ત પુદ્ગલ હોય છે. માટે તે વર્ણ વડે ચહ્યુ ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે. તમે અને તેજ બને પુદગલ વિકાર રૂપે છે. માટે બનેમાં પર્યાય પરિવર્તન થતું જ રહે છે. અને ચક્ષુ ઈન્દ્રયથી ગ્રાહી છે. ઘડે ફૂટીને ઠીકરાંરૂપે થાય છે. અને ઠીકરાં ધૂળરૂપે પરિણમે છે. આ રીતે જોતાં.
એમ લાગે છે કે બધા વિકારે પણ પ્રત્યક્ષ Sિ પ્રમાણથી સિદ્ધ થાય છે. એટલે દીપકની જેમ
3 જીવને પણ સર્વથા નાશ માની શકાય નહિ. પ્રભાસ-હવે પ્રશ્ન એ છે કે જે દીપને સર્વથા નાશ ન થતું હોય તે પછી ઓલવાઈ ગયા પછી હવે કેમ પ્રત્યક્ષ સાક્ષાત્ નથી દેખાતે.
ભગવાન–હે સૌમ્ય ! જેમ આકાશમાં એકઠા થયેલા શ્યામ, વાદળાંને પુગલ વિકાર દેખાય છે, પરંતુ તે જ વીખરાઈને આછા-પાતળા થઈને છૂટા પડી ગયા પછી નથી દેખાતા સૂક્ષમ પરિણામ થયા પછી નથી દેખાતા. બીજો એક દાખલે.
૩૮