________________
વીર્ય અનઃ સુખાદિ મુખ્ય ગણે છે. માટે સુખદ ભક્તા આત્મા જ છે. હવે આત્મા જેના વડે સુખઅનુભવે છે, ભગવે છે તે સાધન શરીર, ઇન્દ્રિય અને મન છે. તે કરણરૂપે છે. અને આ ત્રણે સાધનેની મર્યાદા છે. પાંચે ઈન્દ્રિયે માત્ર સ્પર્શ, રસ, ગળ્યું, રૂપ-રંગ તથા શબ્દાદિના વિષયેનાં જ સુખે અપાવશે...અને શરીર માત્ર વિષયિક-કામ ક્રીડાજન્ય સુખે અપાવશે, અને મન ફકત માનસિક વૈચારિક સુખ અપાવશે. દા. ત., દૂધપાક પીધે અને તે બહુ ભાવ્યો, ગમે. તેને સારવાદ જીભે આત્માને પહેચાડો. ઇન્દ્રિય સુખ અનુભવે છે કે ઈન્દ્રિયે વડે સુખ અનુભવાય છે? અનુભવનાર કર્તા–કતા તે આત્મા જ છે. ઇન્દ્રિયો તે માત્ર કારણરૂપે સાધન છે. જે ઈન્દ્રિયે જ સુખ અનુભવતી હોય તે તે જ ઈન્દ્રિયે મૃત શરીરને પણ છે. તે પછી હવે તે કેમ સુખ નથી અનુભવતી? પરન્તુ ના. તે ઈન્દ્રિયોને અધિષ્ઠાતા અંદર રહેલો ભકતા અમા હવે નથી રહ્યો. તેના ચાલ્યા જવાથી ઈન્દ્રિયો હવે જડ–બનીને માત્ર પડી રહી છે. પરન્તુ કંઈજ અનુભવી ન શકે. માટે અનુભવ કરનાર લેતા તે આત્મા છે. - જ્ઞાનયોગ જે સુખને મુખ્ય આધાર છે, તે જ્ઞાનમય આત્મા છે. દા. ત., સુંદર શાસ્ત્ર વાંચતાં, શ્રવણ કરતાં, ધ્યાન કરતાં સ્વાધ્યાય કરતાં જે આનન્દ આવ્યું, તેને અનુભવ કરનાર કેશુ? હવે ધ્યાનમાં તે બધી ઈન્દ્રિય બંધ છે. કોઈ કામ નથી કરતી. અને શરીર પણ સ્થિર છે. તે પણ કંઈ જ