________________
યુિવાન બધાને લાવવા માટે નગરમાં ઘરે.. ઘરે ગયે... લોકોને પૂછે છે... તમારે મોક્ષમાં આવવું છે. તે ચાલો.
ગૃહસ્થી – હે યુવાન ! અમે આવીએ તે ખરા પણ શું ત્યાં ગાડી મળશે ? કારણ, અમે બધી રીતે સુખી છીએ પણ ફક્ત. એક ગાડી નથી, તેનું દુઃખ છે. જે ત્યાં ગાડી મળતી હોય તે આવીએ.
બીજાએ કહ્યું, જે લગ્ન થતાં હોય તે આવીએ. ત્રીજાએ કહ્યું, પૈસા મળતા હોય તે આવીએ. ચેથાએ. કહ્યું, રેજ સરસ ખાવા-પીવા મળતું હોય તે આવીએ. પાંચમાએ કહ્યું, મારાં લગ્ન હજી ગઈ કાલે જ થયાં છે. એટલે. જે એના કરતાં સારી રૂપાળી સુંદર અસર ત્યાં મળતી હોય, તે આવીએ... એમ નગરમાં બધાએ પૂછીને એક લાંબુ મેટું લીસ્ટ કરીને યુવાન મહાત્માજી પાસે લઈને આવ્યું.
યુવાન–મહાત્માજી ! લે આ લીસ્ટ. આ બધું ત્યાં મળતું હેય તે આ બધા લોકો આવવા તૈયાર છે. - મહાત્માજી–ભાઈ ! આમાનું ત્યાં કંઈ જ નથી. ત્યાં કશી. જ વસ્તુ નથી મળતી. ત્યાં તો શરીર પણ નથી અને ઇન્દ્રિય પણું નથી. માત્ર આત્મા જ એક અનન્ત સુખ અનુભવે છે....... માટે ત્યાં જે આવવું હોય તે આ બધું જે સાંસારિક સુખ. અહીંયાં મળ્યું છે તેને પણ તિલાંજલિ આપીને પછી આવવું જોઈએ. | ચાલ. હે સુવાન ! નગરના બધા લોકેની વાત જવા દે. પણ, તારે તે આવવું છે કે નહીં ? તું તે ચાલ.