________________
વિષયાગ વિના સુતાત્માને સુખ કયાંથી હેય?
પ્રભાસ સ્વામીએ એ પ્રશ્ન કર્યો કે હે ભગવંત! સુખ તે વિષયભેગ વડે થાય છે. વિષય પણ ઇન્દ્રિયે વડે થાય છે. ઈન્દ્રિયે શરીરની સાથે સંલગ્ન છે. અને મન પણ હવે તે પાંચે ઈન્દ્રિયેના ત્રેવીસ વિષને સુખરૂપે અનુભવ થઈ શકે. પરંતુ તે સર્વ ઇન્દ્રિયે શરીર, મન, વિષયે અને તેના ભાગ વિના મુક્તાત્માને સુખ કયાંથી સંભવે..? અને તે પણ અનંત સુખ કયાંથી સંભવે?
વાત એ છે કે, અહીંયાં સંસારમાં જે રીતે જીવેએ મન, ઈન્દ્રિય અને શરીર વડે જે વિષયનાં સુખ અનુભવ્યાં છે તેનાથી પર તેનાથી વધારે બીજા સુખની તે કલ્પના જ કરી નથી શકો. જંગલના આદિવાસી ભીલને જે ચક્રવતીના મહેલમાં વટરસ ભેજનના મિષ્ટાન્નાદિ ખવરાવ્યાં હોય અને પછી તેને ફરી જંગલમાં મૂકી આવ્યા હેઈએ, પછી તેનાં સગાંસંબંધીઓ આગળ તે ખાધેલા પદાર્થોના સુખની વાત કરે તો અનુભવ સુખનું શું વર્ણન કરે? કયા શબ્દોમાં વર્ણન કરવું? એટલે અહીંયાં સંસારમાં ૮૪ લાખ જીવ પેનિઓમાં સતત જન્મમરણ ધારણ કરતે પરિભ્રમણ કરતા જવું અને દિ–અનન્ત કળથી એક દિવસ પણ શરીર અને ઈન્દ્રિય વિનાને થયે નથી. નાના–મેટા દરેક જન્મમાં ઇન્દ્રિયે, શરીર અને મનાદ વડે જ સુખેને ભાગમાં છે. માટે હવે જીવ તેમાં જ ટેવાઈ ગમે છે. તેથી ભિન્ન ઇન્દ્રિયાદિથી ભિન્ન એવા સુખની તે કપના જ નથી કરી શકતે. આ એક મોટી તકલીફ છે. એ જ
૪૧