________________
વઈએ. આંખમાં આંજવાનુ' અંજન કે સૂરમે! ડમીમાં હાય ત્યારે દેખાય છે. પરન્તુ તેજ જો હવામાં વીખરાઈ ગયા હાય તો પછી સૂક્ષ્મપણાના કારણે હવે હોવા છતાં પણ ન દેખાય. પરન્તુ નથી દેખાતો એટલે અવિદ્યમાન છે. એમ તો ન જ કહેવાય. એ જ પ્રમાણે દીપક હાલવાઈ ગયા પછી નથી જણાતો. પણ તેનેા અ ંધકારરૂપ પુર્વાંગલ વિકાર જણાય છે. દીપકની જવાલા (અગ્નિ) ના પુદ્ગલનુ અત્યન્ત સૂક્ષ્મતર પરિણામ થવાયી અધકારરૂપ પિરણામ થાય છે. પરન્તુ સČથા દીપકને ભાવ નથી થતો. આ પ્રમાણે પુદ્ગલના પરિણામ-વિકારવિચિત્રરૂપે થાય છે. પુદ્દગલાના પરિણમન સ્વભાવ
બીજા દૃષ્ટાન્તથી જોઈએ તા હજી વધુ સ્પષ્ટ થશે. સુવર્ણી પત્ર, મીઠું, સૂડ, હરિતકી (હરડે), ચિત્રક અને ગાળ-સાકર આદિના પુગલક ધે. પહેલાં તે! ચક્ષુ આદિ ઇન્દ્રિયાથી પ્રત્યક્ષ દેખાય છે. પરન્તુ પછી દ્રવ્ય-કાળ-ભાવ આદિના કારણે એવા પરિવતનને પામે છે કે તે તે ઇન્દ્રિય; નહીં પણ કોઈ બીજી જ ઇન્દ્રિયથી ગ્રહૅણ થઈ શકે છે. અથવા સુક્ષ્મતમ થઈ જતા ઇન્દ્રિયા વડે નથી પણ ગ્રહણ થતા.
હરડે, મીઠું, સૂંઠ, ચિત્રક, ગોળ-સાકર આદિ જે પ્રથમ પ્રત્યક્ષ દેખાતાં હતાં તેન જ દાળમાં કે સૂપમાં નાખ્યા પછી તેમાં ઓગળી જાય છે. જે પહેલાં આંખે દેખાતાં હતાં તે હવે આંખે ન દેખાતાં બીજી રસનેન્દ્રિય જીભ વડે ગ્રાહ્ય અને છે. કસ્તૂરી–કપૂર અત્તર આદિની સુગંધવાકુ વડે ધે પ્રસરે
૩૯