________________
છતાં તપાદુિ ધમ વડે નિર્જરા દ્વારા બન્નેને સપૂત્રુ વિચાગ પણ થાય છે. અને સ પુર્ણ વિયોગાવસ્થામાં જીવ મુક્ત કહેવાય છે. સવ થા કર્મ પુદ્ગલનું આત્મપ્રદેશથી ખરી જવું, છૂટા થવું તે રૂપ વિનાશ એ જ જીવને મેક્ષ છે, શું દીપ નિર્વાણુની જેમ મેાક્ષ છે ?
नय सव्वा विणा से लस्स परिणामओ पयस्लेव । कुंभहस જાહાંખ' વતઢાવિયાવહ માને
પ્રમાસ–જો વસ્તુ સવ થા નિત્ય અથવા સર્વથા અનિત્ય ન હોય તો બૌધ્ધાએ એમ શા માટે માન્યુ કે દીપનિર્વાણની જેમ જીવને પણ મેાક્ષમાં નાશ થઈ જાય છે ?
-
ભગવાન – પ્રભાસના આ પ્રશ્નના ઉત્તર આપતાં ભગવ તે ફરમાળ્યું- હું સૌમ્ય ! દીપકની જવાલા (અગ્નિ)ને પણ સવ થા નાશ નથી થતે. દીપક પણ પ્રકાર્યા પરિણામને જોડીને અંધકાર પિરણામને પામે છે. જેવી રીતે દૂધ દહીંરૂપે પરિણમે છે ત્યારે શુ દૂધને સવ થા નાશ થયા ? ના. દૂધનું રૂપાન્તર થયું, અને જેમ ઘડો ફૂટી જતાં ઠીકરાં રૂપે તે પરિણમે છે, પરન્તુ ઘડાને સર્વથા નાશ નથી. આ તે પર્યાય પરિવર્તન થયું ગણાશે. એ જ પ્રમાણે, દીપકની જેમ જીવના પણ સવચા નાશ માની શકાય નહીં.
પ્રભાસ-જો દીપકના સર્વથા નાશ નથી થતા તે દ્વીપક બુઝાઈ ગયા પછી તેને પ્રત્યક્ષ કેમ નથી થતા ?
ભગવાન—હું પ્રભાસ ! બુઝાઈ ગયા પછી દીપક અધકાર પરિણામને પામે છે. દૂધમાંથી દહીંની જેમ પ્રકાશમાંથી
૩૭