________________
યુવાનના ના મહાત્માજી ના મારે હજી લગ્ન કરવાનાં બાકી છે અને અત્યારથ્થી ત્યાં આવીને શું કરું ? અને તમે તે ના પાડે છે કે ત્યાં કંઈ જ નથી મળતું. તે માર પણ નથી આવવું તે મહાત્માજી! તમે એકલા જ જાએ ત્યાં તમારું જ કામ છે. આમે, તમે સાધુ સંત મહાત્મા છે. અહીંયાં પણ તમારી પાસે કંઈ જ નથી. અને ત્યાં પણ કંઈ જ નથી મળવાનું છે ત્યાં તમે જ રહી શકશે. અમારું કામ નથી.
આ પ્રમાણે વિચાર કરતાં સ્પષ્ટ જણાય છે કે, સંસારના એક સંસારી જીવને માત્ર સાંસારિક, ભૌતિક, પૌલિક, વિષયિક ભેગે અને સુખે સિવાય બીજી કઈ કલ્પના જ નથી. તે પછી મેક્ષના સુખની તે કલ્પના જ કયાંથી આવવાની ? સુખ અને સુખનાં સાધન
સુખ શું છે ? સુખ શેમાં છે? સુખ શાથી ભગવાય છે? સુખ ભોગવનાર કોણ ? આવા અનેક પ્રશ્નોને વિચાર કરતાં પષ્ટ સમજાશે કે... કઈ જડ પદાર્થ સુખદુઃખને અનુભવ કરતું નથી. જડ-અજીવ પદાર્થને સુખ ભોગવવાને સ્વભાવ નથી. તે જડ હેવાથી. દા. ત. જેમ ઘડે, ઈંટ, પત્થર, મકાન આદિ કેઈ નિજીવ જડ પદાર્થ સુખ ન ભેગવી શકે. સુખની અનુભૂતિ ફકત જીવ જ કરી શકે છે
સુખ એ આત્માને સ્વભાવ છે. આત્મા જ તે ભેળવી શકે. આત્માના ૮ મુખ્ય ગુણેમાં અનન્ત સુખ, અવ્યાબાધ સુખ એ એને ગુણ છે. જડ-અછવથી ચેતન એવા -આત્માને ભિન્ન જુદે પાડનાર જ્ઞાન-દર્શન-ચારિત્ર, અનન્ત