________________
કમેને નાશ થઈ જાય અને એ જ રીતે, એ જ અતિએ ઝડપથી આગળ વધીએ તે એક દિવસ એ આવે કે આત્મા સદંતર સર્વથા કર્મરહિત થઈ જાય. બસ, તેનું જ નામ મેક્ષ. માટે જ કહ્યું છે કે –“નામ મુનિ શિ૪ મુાિવ”કર્મથી છુટકારો એ જ ખરેખર મેક્ષ છે.
જીવ અને કર્મને સંગ છે. જયાં સંગ છે. ત્યાં જ વિગ પણ થાય છે. સંયોગ પછી વિયેગ, વિયોગ પછી સંગ. આ તે જગતને ક્રમ છે. આંશિક નિર્જરામાં જીવ કમને થોડા વિગ થાય છે. પરંતુ એવી કિયા–પ્રવૃત્તિ આદિથી ફરીથી કર્મને સંગ થઈ પણ જાય છે. પરંતુ જીવાત્માને કર્મ પુદ્ગલની સાથે સંયોગ સર્વથા નષ્ટ પણ થઈ શકે છે. અર્થાત વિયોગ થઈ શકે છે. તે જીવ કર્મના સદંતર–સંપૂર્ણ વિયોગને જ મોક્ષ કહીએ છીએ. તે પછી મેક્ષને કૃતક માનવાની જરૂર શી છે ? જીવે કર્મક્ષય કર્યો. જે કર્મો સ્વગુણ નથી. કર્મે આત્માના ગુણ તરીકે તે છે જ નહીં. ગુના આચ્છાદક આવક છે. બહારથી આવેલ રજકણ જેવા છે તે જે બહારથી પર પદાર્થ મારામાં આવેલ છે તેને બહાર કાઢવા જ જોઈએ. તેનાથી છુટકારો મેળવવું જ પડે. તે જ મુક્તિ મળે. આ જીવે કર્મ દૂર કર્યા એમાં મોક્ષ થયે. એમાં પક્ષને કૃતક કયાંથી કહેવાય ? ન જ કહેવાય. દા. ત., આકાશ અને ઘડાને સંગ સંબધ છે. એમાં ઘડો ફૂટી જાય તે આકાશને શું નફો કે નુકસાન? ઘડાને નાશ થવા છતાં આઠથ તે સ્વયં