________________
પ્રમાણે જીવાત્મા સાથે કમને સંબંધ કર્મ પરંપરાથી અનાદિ સિદ્ધ થાય છે. પરંતુ જે અનહિ હોય તેને વિયેગ ન થાય એવે આ સંબંધ નથી. જેમ કર્મબંધને સંબંધ અનાદિ છે. એ જ નિર્જરા પણ અનાદિ છે. તે પણ સદાકાળથી થતી આવી છે. આ આંશિક નિર્જરા છે, સંપૂર્ણ નિર્જરા નથી. આવી આંશિક નિજ તે જ પ્રતિદિન થાય છે. પરતુ પાછા બીજા કર્મને નવાં કર્મોને બંધ પણ થાય છે.
આ પ્રમાણે નિજરે પછી બંધ અને બંધ પછી પાછી નિરા. - આ કમ તે સતત અનાદિ કાળથી ચાલુ જ છે. કદાચ અહીંયાં
મનમાં એવી શંકા થશે કે જે નિર્જરા પછી બંધ અને બંધ પછી નિર્જરા સતત ચાલુ જ છે તે પછી મિક્ષ કયાંથી થશે? તે મોક્ષ થઈ જ ન શકે?
ના. એમ પણ નથી. અનેક પેઢીઓથી ચાલતે આવતે - આપણે વંશવારસો જે છે, તેમાં હવે પછી એક યુવાન દીક્ષા લઈ લે. લગ્ન ન કરે. એટલે એને સંસાર એની પેઢીને વંશવારસે આગળ અટકાવી દે. એમ આત્મા એક વાર કમેને આવતાં જ અટકાવી દે. આશ્રવ માર્ગને જ નિષેધ કરી દે અર્થાત સંવર કરે પછી સતત પ્રબલ નિર્ભર કરે તે બધાં કમેને નાશ થઈ શકે છે. જેમ બારી-બારણાં બંધ કરીને ઝાડુ કાઢવા પછી પાણીથી જમીન ધોઈને સાફ કરી તે બિલકુલ શુદ્ધ ચેખી થઈ જાય. એ જ રીતે આત્માએ પણ બહારથી આવતાં કર્મોને સર્વથા અટકાવી દેવાં જોઈએ. અને સવરની ક્રિયા કર્યા પછી સખત નિર્જરા કરવામાં આવે તે ઘણાં
૩૭