________________
અવસ્થામાં જ અનન્તા જન્મ, મરણ થયાં છે. અને નિગેદમાંથી બહાર નીકળ્યા પછી આ ચાર ગતિની ઘટમાળમાં પરિભ્રમણ કરતાં કરતાં પણ અનન્ત જન્મમરણ વીતી ગયાં છે. હવે તે અધામાં કમ અ ધની પર પરાનેા વિસ્તાર કરીએ તે તેને છેડો ક્યાં મળે ? ન મળી શકે, માટે જીવની સાથે કમ ના સાગ સંબધ અનાદિ છે. પરન્તુ આજે આપણા આત્મા ઉપર એક પણ કમ અનાદિ કાળનુ નથી રહ્યું. કારણ કે કેટનાંય કર્માં ખાતાં ગયાં અને કેટલાંય કર્મા ક્ષય પણ થતાં ગયાં તેને. કોઈ હિસાબ આપણે રાખ્યું નથી, કારણ, તે તે કર્મીની સ્થિતિ પૂરી થયા પછી તે તે ક્ષય થઈ જ જવાના છે.
આ પ્રમાણે કૅમ પરંપરાના વિસ્તારથી અનાદિ છે. પરન્તુ તે જકમ વ્યક્તિગત સ્વત ત્ર એક એક હાવાથી અનાદિ નથી પણ. મ.ટેક ના ક્ષય નાશ નિરા વડે થતે જ જાય છે. અને પાછાં બીજાંકમાં નવાં મંધાતાં પણ જાય છે. એટલે આત્મા આજ દિવસ સુધી સદ ંતર કમ થી મુકત થઈ શકયા નથી. કૂવા ઉપર ફરતા પાણીના ઘડા ભરાઇને ઉપર આવે અને ઉપર ખાતી થઇને પાછે નીચે જઈને ભરાય છે, અને પાછા ઉપર આવીને ખાલી થાય છે. આ ક્રમ સદાય ચાલુ જ રહે છે, એવુ જ અહીંયાં આત્મા અને કનુ છે. જૂનાં કર્માં ક્ષય થતાં જાય છે અને નવાં કમે ખંધાતાં જાય છે. અને જુનાં હજી પૂરાં ક્ષય ન ડ્રાય છતાં નવાં કર્યાં તે બધાતાં જ જાય છે. જીવની મન–વચન-કાય.ની પ્રવૃત્તિ તા સતત પ્રવૃત્તિ નથી અટકતી માટે કર્મોને બંધ
પણ થયાં
૨૯
કારણ કે
ચાલુ છે. એ ક્યાંથી અટકે? આ