________________
છે. એટલે સાથ એવા મેક્ષની પ્રાપ્તિ માટે નિર્જરા એ સાધન છે. માટે જ નવતત્તવમાં બંને તત્ત્વ સ્વતંત્ર ભિન્ન-ભિન્ન કાાં છે. અજમાર્ગ મોક્ષ – એમાં પણ “ર” શબ્દ સંપૂર્ણ સર્વ અર્થમાં વપરાયેલ છે. સર્વ કર્મને સંપૂર્ણ ક્ષય તે મેક્ષ, | નવકાર મહામંત્રમાં “શ્વવપાવપણુસણે પણ એ જ અર્થ સૂચવે છે. અહીં “સવ” શબ્દ “શનના જે તે જ અર્થમાં વપરાય છે. સવ–એ અર્ધમાગધી-પ્રાકૃતને છે. અને તેને જ સંસ્કૃતમાં સર્વ” બન્યું છે. સર્વ પાપ કમાને નાશ થી જ મેક્ષ પ્રકાશ (ગણાશ પણાસણો) અર્થાત પ્રકૃસ્ટેન નાશ. થવે તે પ્રણાશ. અર્થાત સર્વ અશુભ પાપ કર્મોને પ્રકૃષ્ટ પણે, સંપૂર્ણતઃ સર્વથા નાશ થ તેને જ મોક્ષ કહ્યો છે. મેક્ષ થયા પછી તે આત્મા મુકતાત્મા, રિધ્ધાત્મા કહેવાય છે. અનાદિ કમસોગનો નાશ
દરેક કમને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ નિશ્ચિત કાળમર્યાદાવાળે જ છે. દા. ત., મેહનીયકર્મને ઉત્કૃષ્ટ થિતિબંધ ૭૦ કેવાકોડી સાગરોપમ વર્ષ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને વેદનીય. આ ચારે કમેને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કલાકેડી સાગરોપમને છે, અને નામ-શેત્રને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કડાકડી સાગરોપમ વર્ષને છે.
હવે આ પ્રમાણે આટલાં વર્ષોને તે તે કર્મને ઉત્કૃષ્ટ, સ્થિતિબંધ છે તે પછી આત્માને કર્મની સાથે અનાદિસંગ કેવી રીતે ઘટે ? એક આત્મા કઈ પણ કર્મ બાંધે તે વધુમાં વધુ તેની કેટલી કાળસ્થિતિ રહે? તે તેના ઉત્તરમાં ૭૦,