________________
તેને તે જ છે. એ જ પ્રમાણે જીવાત્મા ઉપરથી જેને સંગ હતે એવા કર્મો નીકળી ગયાં તેનું નામ મોક્ષ છે. તો બહારથી આવીને લાગેલાં કર્મો જીવાત્મા ઉપરથી નીકળી ગયાં. ક્ષય પામ્યાં તેમાં જીવને તો કોઈ નુકસાન નથી. લાભ જ છે. જે ગુણે આચ્છાદિત થયા હતા તે પ્રગટ થયા એટલું જ, કઈ ગુણે. વધી નધી થયા. જે હતા તેને જ પ્રાદુર્ભાવ થયે છે. કર્મક્ષયથી જીવાત્મા પિતે પિતાના શુધ્ધ સ્વરૂપને પામે છે.
જે આત્માને આકાશની સાથે સરખાવીએ તો પછી આત્માને આકાશની જેમ વ્યાપક માનવે જોઈએ. તે સર્વ વાપી આત્મા થઈ જશે. પરંતુ ના. આત્માની વ્યાપકતા અનુમાન પ્રમથી બાધિત છે. તેથી જીવાત્માને વ્યાપક માની શકાય નહિ દેહમાં જ આત્માના ગુણે ઉપલબ્ધ થતા હોવાથી આત્મા દેહાકાર જ માનવે જોઈએ. કારણ, દેહથી બહાર આત્માને કઈ ગુણ તથા સુખ-દુઃખને અનુક્સ નો બહાર કે પણ આકાશ પ્રદેશમાં નથી થતું. માટે નો બહાર સર્વ આકાશમાં વ્યાપક આત્માને માની ન શકાય. કારણ, એ નિયમ છે કે, જેને ગુણે જ્યાં હોય છે ત્યાં જ તેનું દ્રવ્ય પણ હેય છે. જે ગુણ ન હોય તે દ્રવ્ય પણ નથી રહેતું. એ પ્રમાણે જે મુકત ત્માને વિચાર કરીએ તો મુતાત્મા વિધશિલા ઉપર આકાશ પ્રમાણે વ્યાપક વિસ્તારવાળે નથી. કારણ કે મેક્ષમાં આવવા પહેલાં જીવે અન્તમાં જે શરીર છોડ્યું છે તેના ભાગ પ્રમાણને જ આકાર, એટલે જ આકાશ પ્રદેશ એ આત્મા સ્પર્શ કરે છે. એટલી જ જગ્યા રોકે છે. માટે મુકતાત્મા પણ અનન્તાકાશની જેમ સર્વવ્યાપી નથી.