________________
અગ્નિહોત્ર નામને હમ (Gરામ) આખી જિંદગી સુધી ક જોઈએ. યાવત્ જીવન પર્યક્ત કરે જઈએ. અગ્નિહોત્રની કિયા તે પ્રાણી વધ-જીવહિંસાના હેતુભૂત છે. અગ્નિહોત્રની કિયા કેટલાકને વધનું કારણ, અને કેટલાકને ઉપકારનું કારણ હોવાથી દોષમિશ્રિત છે. તેથી બંને પ્રકારની હોવાથી શુભાશુભ પ્રકારની છે. તેથી અગ્નિહોત્ર કરવાથી સ્વર્ગ જ મળે છે. સ્વર્ગ એ અગ્નિહોત્રનું ફળ છે. માટે તે કહ્યું છે કે
કામે અનિદાત્ર ગુણાત” સ્વર્ગપ્રાપ્તિની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરે. આ અગ્નિહોત્રની હોમક્રિયામાં તે દેષ છે. તેથી સ્વર્ગ તે મળી શકે છે. પરંતુ અપવર્ગ મોક્ષ નથી મળતું. મોક્ષપ્રાપ્તિને ઉપાય વગેરે તે આમાં કંઈ નથી બતાવ્યો. અને પાછું ફક્ત સ્વર્ગનું ફળ આપનારી અગ્નિહોત્ર કિયાને “વરામ” આખી જિંદગી સુધી કરતા જ રહેવાનું કહ્યું છે. મૃત્યુ પર્યન્ત આ એક જ કિયા કરતા રહેવાનું કહ્યું તેથી મેક્ષ માટે તે કંઈ કથન જ નથી. તે પછી મારે કરવું શું ?
અગ્નિહોત્રથી તે મેક્ષ મળે તેમ નથી. અને અહીં તે મૃત્યુ સુધી માત્ર એક અગ્નિહોત્રની જ ક્રિયા કરવાનું કહેવામાં આવ્યું છે તે પછી મેસ માટે તે કયારે કરવાનું ? અને શું કરવાનું ? અને અપવર્ગ મેક્ષ સંબધી જ્યારે કંઈ જ નથી કહ્યું તે તેને અર્થ એમ લાગે છે કે, મેક્ષ જેવી કઈ વસ્તુ જ નહીં હોય. હશે જ નહીં. માટે જ નહીં કહ્યું હેય. આખી જિન્દગી–મૃત્યુ સુધી અગ્નિહોત્ર