________________
ભગવાન–હે પ્રભાસ! એક વાત તે તમારી સાવ સાચી છે કે સંસાર એ કર્મના કારણે બને છે. માટે કારણના કાર્યનાશ. કર્મને નાશ થવાથી સંસારને નાશ થાય છે. એ તે ચગ્ય છે. પરંતુ જીવાત્મા તે કર્મને બનેલ નથી. કમેં જીવને નથી બનાવે, પણ જીવે કર્મ બનાવ્યાં છે. કર્મ જ્યારે જીવનું કારણ નથી તે પછી કર્મના નાશથી જીવને નાશ કયા આધારે માને છે? શા માટે માનવે કારણનાશે કાર્યનાશ. એ નિયમ સાચે પરંતુ અહીંયાં તે કર્મ એ સંસારનું કારણ ખરું પણ કર્મ એ જીવનું કારણ નથી. માટે કર્મના નાશથી જીવને નાશ માનવે બિલકુલ યોગ્ય નથી. કર્મના અભાવથી જીવને અભાવ નથી થતું. કર્મના નાશ પછી જીવાત્માતે રડે જ છે. માટે મેક્ષ જીવાત્માને છે. કર્મને મોક્ષ નથી. કર્મ થકી, કમ સંબંધના વિચગથી, સંગના નાશથી મિક્ષ છે. માટે મે ચકકસ છે અને તે કર્મને સદંતર નાશથી સિદ્ધ છે.
પૂ. વાચકવર્થજી ઉમરવાતિ ભગવંતે તત્વાર્થ માં આ વાત જણાવતા કહ્યું કે- “નવસ-મોક્ષ”– કૃત -શબ્દનો અર્થ થાય છે સંપર્ણ, સર્વ. આ પ્રમાણે આ સૂત્રને અર્થ થયે સંપૂર્ણ. સર્વ કર્મને સર્વથા ક્ષય થે તેનું નામ મોક્ષ.
મૂળમાં આત્મા સ સારી અવસ્થામાં તે કર્મ સંયુકત હતું. જેમ એનું ખાણમાંથી જ પ્રથમાવસ્થામાં જ માટીની સાથે મિશ્રિત હતું, તેમ આત્મા પણ સંયારી અવસ્થામાં
3