________________
અને મૃત્યુ પછી, સંસારપર્યાયના અન્ત પછી જીવની સત્તા (અસ્તિત્વ) માનશે તે જ મોક્ષ સિદ્ધ થશે. અન્યથા દીપનિર્વાણુના સિધ્ધાન્તવાળા બૌદ્ધોની જેમ જીવને જ અભાવ જે મોક્ષ માનીએ તો કોઈ પણ વસ્તુના અભાવને મેક્ષા કહેવું પડશે. અભાવ એ કંઈ જ નથી. તો પછી અભાવને પણ કઇક છે એમ કહેઅભાવને મેક્ષ કહે એ તો અભાવને પણ ભાવ બનાવવા જેવું સિદ્ધ થશે. માટે અભાવને મેક્ષ માનવે જે ઉચિત નથી. સંસારના અન્ત તથા મૃત્યુ પછી નિર્વાણ પછી જીવાત્મા નિત્ય રહે છે. તે જ મેશનું અસ્તિત્વ સિદ્ધ થશે. જીવ વિના મેક્ષ કેને ? માટે જવાત્માને જ મેક્ષ એ જ સત્ય પક્ષ છે. જીવના નારક-મનુષ્યાદિ પર્યાયનો નાશ થાય છે, અને મુકિતપર્યાય ઉત્પન્ન થાય છે, છતાં પણ આત્મદ્રવ્ય કાયમ, નિત્ય રહે છે. કર્મનાશે સંસારનાશ
कम्मको संसारो तन्नासे तस्स जुज्जई नासा । जीवत्तमकम्मकयं तन्नासे तस्स को नासो ? ॥
પ્રભાસને પ્રશ્ન એ છે કે- હે ભગવાન! કર્મન નાશથી જેમ સંસારને નાશ થઈ જાય છે તેમ જીવને પણ નાશ થઇ જ જોઈએ. કેમકે કર્મ કોની સાથે બંધાયેલાં છે? કર્મ કેના થકી છે? તે પણ છે તે જીવના થકી જ ને ? માટે કર્મને સદંતર નાશ-ક્ષય થઈ જાય છે. તેમ કર્મનાશે જીવને પણ નાશ થઈ જાય છે પછી મેક્ષ કયાં રહ્યો ? નથી. માટે મોક્ષને અભાવ જ માની લે વધુ સારું છે.
૨૨