________________
સરવાળે અને મુશ્કેલીમાં મુકાઈ જાય છે. પરંતુ બને એક થઈ જાય. અને આંધળાના ખભા ઉપર પાંગળે બેસી જાય અને પાંગળે રસ્તે બતાવે અને આંધળે ચાલવાની ક્રિયા કરે તે બને બચી જાય. અહી માં પણ સમ્યગ જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે. અને સમ્યગ ચારિત્ર (ક્રિયા) વિનાનું જ્ઞાન પાંગળું છે. પરન્તુ બને ભેગા થઈ જાય તે જ્ઞાન+શિખ્યાં =મોક્ષ જ્ઞાન અને ક્રિયા વડે જીવ મેક્ષ સાધી શકે છે. માટે અનાદિ બંધને નાશ થઈ શકે છે. આ પ્રમાણે જ્ઞાન– ક્રિયાથી જીવ-કર્મના અનાદિ બંધને ક્ષય કરીને જીવને મુક્ત કરી શકે છે. પર્યાયનાશે દ્રવ્યનાશ નથી થતું
ભગવાન-હે પ્રભાસ ! તું જે પર્યાયના નાશથી દ્રવ્યને. પણું નાશ માની લે છે તે અર્થાત વિગય દેવ, મનુષ્ય પશુ-પક્ષીરૂપ તિર્યંચ અને નારકી આ ચાર જીવની પર્યાય છે. આ પર્યાય નાશ થઈ જાય અર્થાત દેવ-મનુષ્ય મરી જાય તે છવામાં પણ નષ્ટ થઈ જાય છે. કારણ કે તે જીવ મૃત્યુ પછી દેખાતા નથી. માટે આ તારી માન્યતા ખોટી છે.
વીંટીને ઓગાળીને બંગડી બનાવી. તેમાં વીંટી–પર્યાયને. નાશ થતાંની સાથે શું સુવર્ણ દ્રવ્યને પણ નાશ થઈ જાય છે? ના. આ તે પ્રત્યક્ષ સિધ્ધ વાત સ્પષ્ટ છે. વીંટી પસંદ ન આવતાં બંગડી બનાવવા જતાં જે સેનું જ નષ્ટ થઈ જતું હોય અને વીંટી પર્યાયના નાશ પછી જે કંઈ પણ ન રહેતું હેત તે તે વીંટી ઓગાળી બંગડી બનાવત જ નહીં ? પણ ના... બનાવે
૨૦