________________
.
છુ એ જ પ્રમાણે, સંસારમાં જીવાત્મા મૂળભૂત અવસ્થામાં નિગે!દમાં હતા ત્યારથી જ જીવ-કમ સાથે મિશ્રિત-ખ ધાયેલા જ હતા. નિગેાદ એ જીવાની ખાણ છે. આપણે બધા નિગેાદમાંથી આવ્યા છીએ. દરેક જીવનું પ્રથમ અસ્તિત્વ તાનિાદમાં જ હતુ. એક દિવસ ટીઈ આત્માના સિધ થવાના મહાન ઉપકારથી નિગેાદમાંથી બહાર નીકળીને ૮૪ના ચક્કરમાં ભટકતા–રખડતા ફરતા આજે અહીં મનુષ્યગતિમાં આવ્યા છીએ. પરન્તુ આજ દિવસ સુધી જીવની સાથે કમના સચાગ તેા રહેલા જ છે. માટે તે અનાદિ છે, કનકપાષાણ અર્થાત્ સેના અને માટીના અનાદિ સયાગ છે. અહીંયાં પ્રભાસની માન્યતા એવી છે કે જે અનાદિ છે, તેને અન્ત કદાપિ ન થાય. જીવ–કમ'ના સંચાગ અનાદિ છે તે હવે તેને! સદંતર વાગતો ન જ સ'ભવે અને જીવ– કમ ના સદતર વિયેાગ ન થાય તે મેક્ષ કયાંથી સ ંભવે ? આ પ્રમાણેની પ્રભાસની શંકાનું નિરસન કરતા ભગવાન ફરમાવે છે કે —
पडिवज्ज मण्डिओ इव वियोगमिह कम्म- जोवजेोगस्स तमणाइणेोऽवि कांचण धाऊण व णाण किरियाहिं ॥
'
જેમ સેના અને માટીને અનાદિ સચાગ હોવા છતાં પણ ધમગ્ર-અગ્નિ આદિના પ્રયોગથી તે બંનેને છૂટા પાડીને વિચાગ કરી શકાય છે. અને અગ્નિમાં તપાવ્યા પછી સાનુ સાનુ' ઓગળીને એક થઇ જશે, અને માટી-માટી છૂટી પડી જશે. એ જ પ્રમાણે, હે પ્રભાસ ! જીવ અને કમ ભટ્ટ અનાદિ
૧૮