________________
ૐ
કાળ—અવકાશ
જ કરનારને એવા કા સમય બાકી રહ્યો કે જ્યારે તે મેક્ષના હેતુભૂત કોઈ ક્રિયા કરી શકે ? માટે માક્ષના સાધનને અભાવ હોવાથી સાધ્યને પણ અભાવ માની લેવા જોઇએ. સાધન સાધ્યસાધક ન હાય તે! સાધનના અભાવમાં સાધ્યના અભાવ પણ માની લેવા જોઇએ. અહીંયાં મેક્ષ નામના સાધ્યના માટે કોઈ સાધન જ નથી.
અગ્નિહેાત્ર તા વગ સાધ્યનું સાધન છે અને તે પણ આખી જિન્દગી સુધી કરવાનું છે. તેા પછી માક્ષ સાધ્યનુ તે કાઇ સાધન જ નથી અને તે સાધન નથી. તેનુ કારણ એક એ પણ હાઈ શકે છે કે, આખી જિંદગી સુધી સ્વગ પ્રાપ્તિ માટેની અગ્નિùાત્રની ક્રિયામાં જ સમય ગર્ચા પછી બીજી કોઇ ક્રિયા માટે સમય જ ક્યાં રહ્યો ? માટે અગ્નિાત્ર આખી જિન્દગી સુધી કરવાની આજ્ઞા કરી હાય એમ લાગે છે. જો માક્ષ સા” હાત અને મેક્ષ પ્રાપ્તિનુ` કોઈ સાધન હાત અને તે પ્રાપ્ત થતું હોત તા અગ્નિહેાત્ર ‘જ્ઞામ’મૃત્યુ પર્યન્ત, આખી જિંદગી સુધી શા માટે કરવાનુ કહેત ? તેા એમ કહેત કે અમુક વર્ષી સુધી અગ્નિહોત્ર કરી અને પછી અમુક વર્ષ સુધી મેાક્ષપ્રાપ્તિ માટે સાધના કરે, પરન્તુ તે કહ્યું નથી અને ફકત સ્વર્ગ પ્રાપ્તિ માટે આખી જિન્દગી સુધી અગ્નિહેાત્ર કરવાનુ' કહ્યું છે.
જે વિદ્યમાન છે અને જે પ્રાપ્ય છે, તેના માટે ક્રિયા કરવાની આજ્ઞા કરી. અને મેક્ષ વિદ્યમાન જ નથી, તેનું અસ્તિત્વ જ નથી માટે તેની પ્રાપ્તિ માટે કોઇ ક્રિયાની આજ્ઞા કરી લાગતી