________________
દિથી વિશિષ્ટ રૂપે વિદ્યમાન એવા જવને પ્રિય-અપ્રિય સુખ -દુઃખને સ્પર્શ થતો નથી અને વીતરાગ એવા સશરીરીને પણ નથી થતો.
પ્રભાસ- “રાપીર ઘા વાત એને અર્થઅશરીરી જે કયાંય પણ વસતો નથી. અર્થાત જે સર્વથા છે જ નહીં, આ પદછેદથી મુક્તાવસ્થામાં જીવન સર્વથા નાશ થઈ જાય છે. એ અર્થ પણ થઈ શકે છે.
ભગવાન- હે પ્રભાસ ! અશરીર શબ્દથી જીવની વિદ્ય. માનતા સિદ્ધ છે. તે પછી અસંગત પદછંદ કરીને આવા વિપરીત અર્થ કાઢવાનું ઉચિત નથી. અને વળી
fપ્રાપિચરપતિરતિ” આ શબ્દો પણ કૃતિમાં સાથે છે. અર્થાત “સુખ-દુઃખ સ્પર્શતાં નથી. “આ વાકયમાં સ્પર્શનારૂપ વિશેષણ છે. અને તે કયારે બને કે જ્યારે જીવને સત-વિદ્યમાન માને તે જ ઘટી શકે. નહીં તે નહીં. જે જીવ વધ્યાપુત્રની જેમ સર્વથા અસત–અવિદ્યમાન હોય તે સુખ–દુખ અને સુખી-દુઃખી જે જગતમાં પ્રત્યક્ષ સિદ્ધ છે તે ? સુખ-દુઃખને આશ્રય કેને માનીશું ? માટે હે પ્રભાસ ! “વા અવસર એવો પ્રલેષ કરીને વ્યાખ્યા કરવી એ અગ્ય છે. આથી કરીને જીવ તથા કાર્મણ શરીરના વિયેગરૂપ મોક્ષની અને મુકત જીવનની વિદ્યમાનતા (અસ્તિત્વ) સિધ્ધ થાય છે.
પ્રભાસ- મેક્ષાવસ્થામાં જીવનું અસ્તિત્વ તે વેદ પણ સ્વીકારે છે તે હું માની લઉં પરંતુ તે જીવને પ્રિય-અપ્રિય