________________
૧૩
પકડાય? આવી પ્રભાસની શંકાના ઉત્તરમાં ભગવંતે ફરમાવ્યું, હે પ્રભાસ ! પર્ય દાસ ન નિષેધ જ્યાં અભિપ્રેત હોય છે ત્યાં અત્યન્ત વિલક્ષણ નહીં પણ તત્સદશ એ અન્ય પદાર્થ સમજવું જોઈએ.
વ્યાકરણના નિયમ પ્રમાણે “ન- વઘુ અન્ય સદાધિ છે તથા દાર્શત્તિ : ” લેકમાં ન અને ઇવ શબ્દને જેની સાથે યોગ હોય એ શબ્દથી અન્ય એ તેના જે અર્થ સમજાય છે. દા. ત., અબ્રાહ્મણ. આ શબ્દથી બ્રાહ્મણને અભાવ, પણ ક્ષત્રિય-વૈશ્યાદિ લેવાય છે. એ જ પ્રમાણે, અહીંયાં પણ “રાજા” શબ્દથી શરીરને અભાવ અને જીવની વિદ્યમાનતા એ અર્થ જ યોગ્ય છે. “સાર કહીએ તો શરીર યુકત સંસારી અવસ્થામાં જીવ અને “રા' કહેવાથી શરીર રહિતશરીરના પણ અભાવમાં જીવના અસ્તિત્વની વિદ્યમાનતા વિચારવી અને એ અવસ્થાને મેક્ષ કહે એ જ યોગ્ય છે. અશરીરી એ લેકાગ્રે વસતો જીવ એ જ મુકતાવસ્થા. અહીંયાં “ ” એ શબ્દ મોક્ષને જ સૂચક છે. વાવવત્ત પદનો અર્થ
વેદોકત કૃતિના આ વાકયમાં “વા વરસન્ત” શબ્દ છે. એને અર્થ થાય છે. લેકારો રહેલ. આ વિશેષણવાચી શબ્દથી “અશરીર” શબ્દ વડે વાચ્ય એવા જીવનું જ કથન કર્યું છે. પરંતુ અવિદ્યમાનની વાત નથી કરી. કેમ કે વસવુંરહેવું એ વિદ્યમાન પદાર્થને ધર્મ છે. માટે જીવન નાશ