________________
- ૧૨
અવસ્થા મોક્ષ, પણ તું જે ખરવિષાણની જેમ સર્વથા સત્તાને. જ અભાવ માને છે એ અર્થ યોગ્ય નથી. અશરીર આ શબ્દ જીવ અભાવ નથી સૂચવતો. પરંતુ શરીરના અભાવે પણ જીવની સત્તા સૂચવે છે.
બીજું, એ પદમાં ન અવ્યય છે, તે નિષેધ અર્થમાં છે. “” અને “દ” અવ્યય પંચમી અર્થમાં છે. અને સારા પદને શરીરવાળા જીવને “શિયાબિતિરિત” એને અર્થે સુખ-દુઃખને નાશ અને આ સર્વને સમુદિત અર્થ કરીએ તો જીવાત્મા શરીરવાળે હેવાથી તેને સુખદુઃખનો નાશ નથી. અર્થાત જ્યાં સુધી જીવ શરીયુક્ત છે ત્યાં સુધી તે સુખ-દુઃખ રહિત કદાપિ થતો નથી. પરંતુ શરીર રહિત મુક્તાત્માને વેદનીય કર્માદિને ક્ષય થવાથી સુખદુઃખ કયારેય સ્પર્શતાં નથી. માટે અશરીર એ શબ્દથી મુક્તઃવસ્થામાં શરીરને અભાવ સૂચવ્યો છે. પરંતુ જીવને નહિ, જીવ છે, એ વેદવાક્યને સ્પષ્ટ અભિપ્રાય છે. તું જે અશરીર શબ્દથી ખરવિષાણુવત જીવને જ અભાવ માની રહ્યો છે, એ અર્થ સાવ બેઠો છે.
શરીર રહિતપણે મુક્તાવસ્થામાં જીવનું અસ્તિત્વ કાન્ત હોય છે. ત્યાં મુતાત્મા વિદ્યમાન છે. ન નિષે ચર્ચા
“અશરીર શબ્દમાં “અ” એ ન... નિષેધ પરુંદાસ અર્થમાં છે. એટલે એને અર્થ એવો થાય છે કે, “શરીર જેને નથી એવે કોઈ પદાર્થ”. તે પછી આ અર્થ પ્રમાણે જીવ જ કેમ