________________
૧૦ નહીં તેવી શંકામાં પડયો છે. અને તું તે બાબતમાં કોઈ નિર્ણય કરી શકતા નથી. પરંતુ હે કૌમ્ય પ્રભાસ ! તારી આ વિચારધારા અને માન્યતા સત્યથી વેગળી છે. તું જે માને છે તે ઉચિત નથી. અને વેદવાકયોના અર્થ પણ તું જે કરે છે તે પણ બરાબર નથી. માટે તે વેદપદોના સાચા અર્થ તથા તારી બેટી વિચારધારાની ભ્રમણ દૂર કરવા હું સમજાવું છું તે આ પ્રમાણે છે, જેથી તારી શંકા દૂર થશે. વેદપદે અને તેને સાચા અર્થ : वेयपयाण य अत्थं न सुटठु जाणासि ताण त सुणसु ।
ભગવંતે ફરમાવ્યું, હે પ્રભાસ ! તું એ વેદપદોને અર્થ સારી રીતે નથી જાણતો. તે તું સાંભળ.
પ્રભાસસ્વામીએ કહ્યું, હે પ્રભુ! નિર્વાણ જેવી વસ્તુ (મોક્ષ)ને કેવી રીતે સિદ્ધ કરવી અને વેદવાકયોની અસંગતિ કેમ દૂર કરવી એ કૃપા કરીને આપ બતાવે.
વેદવાકયોને સમન્વય કરતાં પ્રભુએ ફરમાવ્યું– “દ રાજી વિધિપરિસ્તિ, ફાર વા વરત્ત વિષે ન છૂરતઃ” ! આ વેદવાક્યમાં અર્થાત વેદોકત જે શ્રુતિ છે. હે પ્રભાસ ! જે મોક્ષને અભાવ, મેક્ષાવસ્થામાં જીવન સર્વથા નાશ, અને મુકતાવસ્થામાં સર્વથા સુખને અભાવ એમ જે બધા અભાવે જ માનીશું તો આ વેદની અતિ અસંગત બની જાય છે. તે ખેતી કરે છે. કેમ કે આ અતિથી જીવ-કર્મના વિયોગરૂપ મેક્ષ, મોક્ષમાં