________________
આ પ્રમાણે નિવણ શબ્દના નિર્ણયના અભાવે એગ્ય અર્થ કરવાથી પણ તને મોક્ષ નથી એવું વિચાર આવ્યું છે. હજી એક વિચાર તારા મનમાં છે, જેના આધારે પણ તું એમ માને છે કે મેક્ષ નથી. તે આ પ્રમાણે છે કે, (તું એમ માને છે કે, જેને અનાદિ સંયોગ હોય, તેને વિયોગ કદી પણ ન થાય. જેમ આકાશ અને જીવને અનાદિ સંગ છે. માટે કદી પણ જીવ અને આકાશને વિયેગ થત નથી. એ જ પ્રમાણે જીવ અને સંસારને સંગ અનાદિ છે. તે તે બન્નેને વિગ કેઈ કાળે થ સંભવ જ નથી. જે અનાદિ છે તેને અન્ત ન સંભવે. માટે અહીં જીવને સંસારની સાથે સંગ સંબંધ અનાદિ છે એથી તેને વિગ જ સંભવ નથી. અને જીવ મોક્ષ તે સંસાર વિગજન્ય છે. તે એ મોક્ષ કયાંથી હોય? માટે નિર્વાણની વાત જ કયાં રહીં ? એટલે મેક્ષ નથી.
એ જ પ્રમાણે જીવ-કર્મને સંગ પણ અનાદિ છે. અને અનાદિ એવા આ સંયોગને વિયોગ નહીં થાય અર્થાત જીવ કર્મ સદંતર છૂટી નહીં પડે. અનાદિ હોવાથી તે પછી મેક્ષ પણ ન સંભવે. કારણું, મેક્ષ તે જીવ કર્મના સદંતર વિયેગનું નામ છે. આ પ્રમાણે સંસાર તથા કર્મવિયોગના અભાવે મોક્ષને પણ અભાવ સિદ્ધ થાય છે. હે સૌમ્ય પ્રભાસ ! આવી તારી માન્યતા છે. અને તું અહીંયાં જ વિકલ્પની જાળમાં ફસાઈ ગયો છે. અને તેથી દ્વિધામાં પડેલ હોવાના કારણે મેક્ષ-નિર્વાણ છે કે