________________
નથી. અને જે કરી હોય તે અગ્નિહોત્ર આખી જિન્દગી સુધી કરવાનું શા માટે કહે?
બીજી બાજુ તને એમ પણ લાગે છે કે, મોક્ષ જેવું તત્વ હોવું જોઈએ. કારણ કે તે માટે મોક્ષ-અપવર્ગ-નિવણ વગેરે પદે છે. શબ્દો-પદો નિરર્થક તે નહીં હોય. આ વિચારને અનુરૂપ તને મોક્ષનું પ્રતિપાદન કરનારાં વેદપદો પણ દેખાયાં. તે આ પ્રમાણે છે-“રષr rટુરવા .' એને અર્થ આ પ્રમાણે છે –“મુકિતરૂપી ગુહા સંસારના અભિનંદી જેને દુઃખે પ્રવેશવા ગ્ય છે. ગુહા અર્થાત મુક્તિ અભિપ્રેત છે. અને તે સંસારમાં રત મનુષ્યોને માટે દૂરગાહ અર્થાત
પ્રવેશ્ય છે. ' “ બ્રહ્મા (વરત), પ’ પર ર તત્ર રહ્યું જ્ઞાન, સનત્તર પ્રશ્નોતિ” તથા બે પ્રકારના બ્રહ્મ છે. એક પરબ્રહ્મ અને બીજુ અપર બ્રહ્મ. તેમાં પરબ્રહ્મ એટલે સત્ય છે અર્થાત મોક્ષ છે. અને અપરબ્રહ્મ તે જ્ઞાન. પરબ્રહ્મને અર્થ મોક્ષ છે. આ પ્રમાણે આ પદ પરસ્પર વિરુદ્ધ હોઈને મોક્ષની અસ્તિતા અને નાસ્તિતા સિદ્ધ કરે છે. મેક્ષનું સમર્થન કરનારાં આ વાકયે ક્ષનિવણની સત્તા પ્રતિપાદન કરે છે. અને બીજી બાજુ પ્રથમ વાક્ય મેક્ષ નથી. એમ બતાવે છે. માટે આ બે પ્રકારનાં વાક્યથી દ્વિધા નિમાણ થઈ, તું શંકામાં પ અને દ્વિધામાંથી તને સંશય થશે કે શી વાત છે ? મેક્ષ-નિર્વાણ જેવું કંઈ છે ખરું કે નહીં ? પરંતુ હે આયુમન ! આ વેદપદેને તું જે અર્થ કરે છે તે બરોબર નથી.