________________
આપ્યા હશે. જે શુભ પ્રવૃત્તિ છે. તેથી આ જીવ સુખી થયે છે અને તેથી ભિન્ન બીજી રીતે દુઃખની ઉત્કટતા અનુસાર પાપની તીવ્રતા વગેરે માનવી જોઈએ. આ જીવ ઘણી રીતે, બધી રીતે દુ:ખી દેખાય છે. માટે કદાચ આ જીવે હિંસા, જૂઠ, ચેરી આદિ ઘણાં ઉત્કટ પાપ કર્યા હશે. - હિંસા-જૂઠ-ચેરી આદિના પાપ કરવાથી કદાપિ કયારેય, કેઈ કાળે, કઈ પણ જીવ સુખી થયે નથી. અને થતું નથી, એ જ પ્રમાણે દાનાદિનું પુણ્ય કાર્ય કરવાથી કેઈપણ જીવ કયારેય કદાપિ દુઃખી થયે નથી... અને થશે નહી....માટે કિયાપ્રવૃત્તિ ભિન્ન છે.તેથી કર્મ–કિયાજન્ય અદષ્ટ પણ પુણ્ય પાપરૂપે ભિન્ન-ભિન્ન છે. અને પુણ્ય-પાપ રૂપ શુભાશુભ કર્મ ભિન્ન છે. તો તેના ફળરૂપે સુખ-દુઃખનાં કાર્ય પણ સ્વતંત્ર
ન જ માનવા જોઈએ. મત-અમૂર્ત ચર્ચા
कि जह मुत्तममुत्तस्स कारण तह सुहाण कम्म । दिटठ सुहाइकारणमन्नाइ जहेह तह कम्म ? १९२५.
જેમ અન્ન, ફળની માળા ચંદન, સ્ત્રી અને સાપ, ઝેર, કાંટો વગેરે મૂર્ત સાધનો હોવા છતા પણ તેનાથી અમુર્ત સુખદુઃખના કારણરૂપે મુક્ત પદાર્થો છે. તે જ પ્રમાણે અમુર્ત સુખ દુઃખના માટે મુક્ત કર્યું કારણ બની શકે છે. કર્મ મુક્ત છે. આત્મા અમૂર્ત છે. સુખ-દુઃખ અમુત છે. પરંતુ તેના કારણરૂપે પુણ્ય–પાપરૂપ કર્મ મુક્ત છે, આ મુર્ત કર્મથી સુd.