________________
આવા તો સેંકડો પ્રસંગે ઘટનાએ આજે ઉપલબ્ધ થાય છે. વિદ્વાને દ્વારા તપાસાયેલી અનેક ઘટનાઓ, હકીકતે આજે સત્યની જેમ બહાર આવવા માંડી છે. સેંકડો પુસ્તક લખવા -માંડવે છે. કેટલાય પ્રસિદ્ધ થઈ ચૂકેલાં છે. ભારતીય આર્ય પ્રજાને કોઈ આંચકે નથી આપતા. કારણ, અહીંની તે શ્રદ્ધામાં એ વણાયેલ છે.
માટે પૂર્વજન્મ જેવી હકીકત અવશ્ય છે અને પુનર્જન્મ ચોકકસ છે. એનાથી જન્મ પહેલાં આત્મા ( The Iife after Death)ના સિધાને સિદ્ધ થાય છે અને તેનાથી આત્માની અમરતા સિદ્ધ થાય છે અને આત્માનું ચૌદરાજલેકમાં ચાર ગતિમાં પરિભ્રમણ સિદ્ધ થાય છે અને આ પરિભ્રમણ જ્યાં કરે છે, જ્યાં જન્મ-મરે છે. તેના આધારે લેક-અલક તથા પરક સિદ્ધ થાય છે. માટે આ સર્વ તત્વે માનીને આસ્તિક બનવું જ જીવનમાં વધુ હિતાવહ છે. આસ્તિક તરીકેની તવેની શ્રદ્ધા રાખીને જીવનમાં પાપથી - બચવું એ જ કલ્યાણકારી શ્રેયસ્કર છે. સર્વાત્માઓ જન્મમરણના ચકકરમાંથી મુકત થઇને પરમધામમાં બિરાજે એ જ શુભેચ્છા...