________________
આ ૮ કર્મમાં આગળ ગણાવી ગયા તે મુજબ શુભ-અશુભ અર્થાત પુણ્ય કર્મની પ્રકૃતિઓ તથા અશુભ–પાપ કર્મની. પ્રકૃતિઓ છે. જેના કારણે જીવને સુખ–દુઃખની પ્રાપ્તિ થાય છે.. પાપ ન કરવાને ઉપદેશ
પુણ્ય-પાપના આટલા વિવેચનથી સ્પષ્ટ સમજી શકાય છે કે પાપ કમ સર્વથા હેય, ત્યાજ્ય છે. પાપને સર્વથા સદંતર ત્યાગ કરવાનું કહે તે જ ધર્મ માટે સર્વ પ્રથમ પાપપ્રવૃત્તિને ત્યાગ કર એ જ સર્વોત્તમ ધર્મ છે. ધર્મ કરવા છતાં પણ પાપ કરતા જઈએ તે તે યોગ્ય નથી.. ઉચિત નથી. દુધપાકમાં ઝેર નાંખીને પીવા જેવું છે. માટે પાપ સર્વથા ત્યાજ્ય છે. પ્રથમ પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરતા-કરતા–ધર્મમાં પ્રવેશ કરે જ હિતાવહ છે. “ટુngનિબંધ, ટટાર નવરાળારૂ – દુર્ગતિના બંધનરૂપ. અઢારે પ્રકારના પાપે હોઈ પણ દ્રષ્ટિએ આચરવા જેવા નથી. ત્ય છે. વાવાઝ્મ શૈવ કુIT, વેન્ના.” શ્રી : જિનાગમ શાસ્ત્રો ફરમાવે છે કે પાપ કર્મ કયારેય પણ કરવું નહી અને બીજા પાસે પણ કરાવવું નહીં. દેવયં ન આચરવું અને પા૫ બીજા પાસે પણ ન આચરાવવું. તેમજ કોઈ પાપ કરતો હોય તેને સારું ન માનવું. * up લગ્ન તે પિતા દાદી” ' ' * બુદ્ધિમાન સમજુ માણસે પાપ કર્મને સારી રીતે ઓળખીને તે ન આચરવું એ જ હિતાવહ છે. શ્રી દશવૈકાલિક આગમમાં મહાવીર પ્રભુએ ફરમાવ્યું છે કે- '' - - -
૧૦