________________
આગળ દીક્ષા–ચારિત્ર-વિરતિ-વ્રત-પચ્ચખાણને ધર્મ જ્હી ભગવંતે અનન્તાત્માઓને તાય છે. આ એક ઉત્તમ પદ્ધતિ છે.
આજે વર્તમાન યુગમાં વિકસતા વિજ્ઞાને પણ આ દિશામાં પગ આગળ મૂકીને “Reincarnation Therapy” (પુનજન્મીય ચિકિત્સા પદ્ધતિ”ની શરૂઆત કરી છે. પરંતુ કેટલા અંશે સફળતા મળે છે તેને આધાર માનવીના જ્ઞાન ઉપર છે. તીર્થ કરે તે સર્વજ્ઞ, અનન્તજ્ઞાની કેવળી હતા. એટલે અસત્યને કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતું. જ્યારે વર્તમાન યુગને માનવી સંમેલન Hypnotismની પદ્ધતિ ઉપર મદાર બાંધીને ચાલી રહ્યો છે. સંભવ છે કે, સફળતા મળે.
વર્તમાન યુગમાં પણ દિલ્હીમાં બનેલ શાંતિ દેવી તથા શકુન્તલા, નેકાટી વગેરેની પૂર્વજન્મીય જાતિસ્મૃતિની વાતે એક સત્ય હકીકત–ઘટના બની ચૂકી છે. જેની ખૂબ તપાસે થઈ ચૂકી છે. અને આજે ઘરે ઘરે ગાજતી થઈ ગઈ છે. આપણા જ પૂર્વભવીય પાપકર્મો આ ભવમાં દરવાજા ખખડાવીને ખેલાવીને જીવનમાં ઉદયમાં આવે છે. અને માનવીની જિનગી દુઃખી બનાવી મૂકે છે. પરંતુ વર્તમાનકાળમાં કોઈ એવા મન:પર્યવાણી કે અવધિજ્ઞાની કે કેવળજ્ઞાની નથી. માટે કોઈ કોઈના પૂર્વજને કે પુનર્જન્મ કહી નથી શક્તા.
પરન્તુ એથી પૂર્વ જન્મ કે પુનર્જન્મ જેવી કેઇ હકીક્ત છે જ નહીં એવું માનવામાં આપણી પાસે કોઈ પ્રબળ તક યુકિત કે કારણ નથી માટે પૂર્વજન્મ પુનર્જન્માદિ શાસ્ત્ર સિદ્ધ
૧૦૮