________________
કેવા હતા ? વગેરે પ્રશ્નોની હારમાળામાંથી ૨૦% સફળતા મળતી. અને એમ કરીને પૂર્વજન્મની હકીકત જાણવા પ્રયત્ન કરવામાં આવે છે. છઠ્ઠા નંબરના ઊંડાણના સંમેહનની પ્રક્રિયામાં માણસ પૂર્વજન્મની હકીકતેને વધુ સ્પષ્ટ કહી શકે છે.
લઘુતાગ્રંથિ તથા ભયગ્રંથિ આદિથી પીડાતા માણસને સંમેહનની પ્રક્રિયાથી લઘુતા તથા ભયમુકત કરવા માટે પ્રયોગો કરવામાં આવે છે. અને આ માનસિક સ્વસ્થતા માટે Hypnotists ને સફળતા પણ મળે છે. આ રીતે વર્તમાન જગતમાં Reincarnation Therapy “પુનર્જન્મપથી” ની પધ્ધતિ પ્રચલિત થવા માંડી છે. જેમાં સંમેહનની પ્રક્રિયાથી ઊંડાણમાં લઈ જઈને સમજણ આપવામાં આવે છે. તથા કારણ શોધવામાં આવે છે. આ રીતે પૂર્વજન્મની સ્મૃતિઓ કરાવીને વર્તમાન જીવનની અનેક સમસ્યાઓને ઉકેલ લાવવાનું કામ વર્તમાન હિનેટિસ્ટ વૈજ્ઞાનિકે કરી રહ્યા છે. દા. ત. લિફટના ભયથી મુક્ત કર્યો
એક માણસ લિફટથી બહુ ડરતે હતો. તે કયારેય લિફટમાં ઊતરતે નહીં. માટે તેના સંબંધીઓ તેને હિટિસ્ટ પાસે લઈ ગયા. પૂછપરછમાં આ જીવનમાં તે તેવા ભયનું કઈ કારણ જણાતું નથી તે પછી શું બન્યું હશે? એમ વિચારી તેને ઊંડા સંમેહન (Deepest Hypnotism)ના છઠ્ઠા પ્રકારમાં લઈ ગયા. અને તેમાં તેને પૂર્વજન્મની હકીકતની કડી સાંપડી. તે બે, હું ગયા જન્મમાં “ચાઈનીઝ જનરલ હતે. એક વાર બહુ ઊંચા મકાન ઉપરથી પડી ગયે હતે.
૧૦.