________________
અને મારી ખેાપરી ફાટી ગઇ હતી. હું મૃત્યુ પામ્યા હતા. આ ભયથી હું થરથરી ગયા હતા. (હુમ્નેટિસ્ટે પ્રયોગ પૂરો. કર્યાં. તેની ભય સંજ્ઞા ઉપર પ્રહાર કર્યાં, અને જે ઉપરથી પડવાની પ્રક્રિયાની જેમ તે લિફટમાં ઊતરવામાં જે ભય. માનતા હતા તે ભય દૂર થયા, ભયગ્રંથિ દૂર થઈ. પાણીથી ડરતી સ્ત્રી
એક સ્ત્રી પાણી જોઈને ખૂબ ગભરાતી હતી. નદી, તળાવ. કે સમુદ્રને તે તે કયારેય નજરે પણ જોવા તૈયાર ન હતી. એનાં કુટુબીએ એ સ્ત્રીને હિપ્નોટિસ્ટ પાસે લઈ ગયા. Deep Trance માં ઉતારીને પૂછપરછ કરતા ખબર પડી કે આ સ્ત્રી પૂર્વ જન્મમાં રામદેશમાં ગુલામ તરીકે પુરુષ હતી, ત્યારે તેના કોઇ અપરાધને કારણે તેને હાથે-પગે સાંકળે બાંધીને પાણીમાં ઉતારીને ગૂંગળાવીને મારવામાં આવેલા. તેના ભય વ્યાપી ગયા હતા. માટે તે સ્ત્રી પાણીથી ખૂબ ડરતી હતી.... એ પછી તેને જાગૃત કરવામાં આવી અને સમજાવવામાં આવી અને તેના પાણીના ભય દૂર થઈ ગયા.
આવા કેટલાક પ્રયોગથી લેાકેાની ભયગ્રન્થિને દુર કરવાનાઃ પ્રયાગો આ સમાહનની પદ્ધતિ દ્વારા થઇ રહ્યા છે. સ માહનની પ્રક્રિયા દ્વારા ઉડા વશીકરણની પધ્ધતિ દ્વારા પુનર્જન્મની થતી. સિદ્ધિ વડે આત્માની નિત્યાનિત્યતાની સિધ્ધિ થાય છે.
હિપ્નોટીઝમના પુરસ્કર્તા આધુનિક વૈજ્ઞાનિકા રહે છે કે, માનવમનના બે વિભાગ મહત્ત્વના છે. ઃ ૧. જાગૃત મન (Conscious MIND) અને ૨. આન્તર (સુષુપ્ત) મન(Sub-conscious MIND). જાગૃત મનમાં આવેલ વિચાર થોડો સમય ત્યાં રહીને પછી આંતશ્મનમાં ચાલ્યા
૧૦૨