________________
ચડકૌશિક સાપને પણ પ્રભુએ આ જ રીતે સમજાવીને એનું મન જાગૃત કરીને તાર્યાં છે. વિપાક સૂત્રમાં દુઃખવિપાકમાં ગસુધર ગૌતમસ્વામીએ ગે!ચરી પ્રસંગે જતાં નમાં જે અત દુઃખદાયક ઘાનાએ! જોઇ, ને આવીને પ્રભુની આગળ પ્રશ્ન કરીને પૂછ્યુ, 'હે ભગવન્ત ! આ જીવે એવાં તા શ પાપ કર્યાં છે ? એવાં તે કેનાં પાપેા કર્યાં' છે કે જેના કારણે આજે આ જન્મમાં આવી ઘાર યાતના=દુ.ખે. ભાગવી રહ્યો છે ? અનન્તજ્ઞાની ભગવતે તે તે જીવેાના પૂર્વ જન્મની વાત કરી... અને તેમાં શુશું પાપ કર્યાં છે તે સમજાવ્યાં. એવાં ૧૦ અધ્યયને છે. ૧. મૃગાપુત્ર, ૨. ઉજિન્નતા, ૩. અમગ્નસેન, ૪. શરુ, પ. બૃહસ્પત્તિ, દ. નદીન, ૭. બત્ત, ૮. શૌરિકદત્ત, ૯. દેવદત્તા, ૧૦. અંજુસુતા.
આ દસેના ભૂતકાળના પૂર્વભવા અનેતેમાં કરેલાં પાપાનુ વન અને ત્યાર પછી મેક્ષમાં જાય ત્યાં સુધીના ભાવી ભવાનુ અદ્ભુત વધુ ન છે. દા. ત., પ્રથમ અધ્યાયના મૃગાપુત્રની વાત લઇએ.
મૃગગામ નગરમાં વિજય ક્ષત્રિયની પત્ની મૃગારાણી હતી. તેના પુત્ર મૃગાપુત્ર હાથ-પગ-આંખ, નાક, કાન વિનાના જન્મે હા. માતાએ તેને એક અંધારા સેવરામાં રાખેલે તુતે, અને ગૌતમસ્વામી જોવા આવ્યા. માત્ર માંસપિંડ જેવી દશામાં પડેત્રા જીવ' ખાળક મૃગાપુત્રને જોઇને ગૌતમ સ્વામીનું મન દુભાયું. અને સમવસરણે આવીને વીર પ્રભુને તેના પાપ વિષે પૂછ્યું. અને સજ્ઞ વીરભગવંતે કહ્યું, હે ગૌતમ! આ મૃગાપુત્રને જીત પૂર્વ જન્મમાં કિટાઈ
૧૦૫