________________
પકડયા. બળદ એરેના હાથમાંથી પિટલી ખેંચી લઈ પાબે સિપાહીઓ-રોને લઈને ઘરે આવે. રામસ્નેહીને ધનની પોટલી આપી. ગામ ભેગું થયું. લેકે આશ્ચર્ય પામી ગયા. રાસ્નેહી ગળગળે થયે. બળદને ગળે વળગી ભેટી પડયે. તેની ખૂબ સેવા કરી. અને કહેતે, આ મારે પૂર્વજન્મને પુત્ર લાગે છે. આટલી સંજ્ઞા અને બુદ્ધિ બળદમાં છે. પણ તે બોલી નથી શકતે. મુસ્લિમ યુવતી શ્રીકૃષ્ણની ભક્તિ કરે છે
રેહાના તૈયબજી નામ ધરાવતી એક મુસ્લિમ ઘરમાં જન્મેલી યુવતી શ્રીકૃષ્ણની મૂર્તિ રાખી રેજ ફૂળ ચઢાવી પૂજા કરતી અને ભગવદ્ગીતાને પાઠ કરતી. એનાં ઘરવાળાં બધાં કંટાળી ગયાં હતાં. પરંતુ નાની ઉંમરથી તેની વાતે સાંભળી આશ્ચર્ય અનુભવી રહ્યાં હતાં. “સાપ્તાહિક હિન્દુસ્તાન પેપરમાં છપાયેલી આ ઘટનામાં શિવકુમાર ગેયલે રોહાના સાથે ઘણી પ્રશ્નોત્તરી કરી તે છાપી છે અને લખ્યું છે કે, બાળા માંસ-મછી આદિ કંઈ નથી ખાતી. છતાં મુસ્લિમ કુટુંબમાં થયેલા જન્મથી ઉદાસ રહે છે. અને મોટા ભાગને સમય કૃષ્ણભક્તિમાં ગાળે છે. તેમ જ ઉપદેશ કરે છે. પાશ્ચત્ય વિદ્વાને પુનર્જન્મના સિદ્ધાને સ્વીકારે છે.
(૧) ઈગ્લેન્ડને નામાંકિત વિદ્વાન “ઈમરસન” જીવનને સીડીની ઉપમા આપતા લખે છે કે “એવી સીડી ઉપર છે અને નિચે પણ છે. કોઈ વાર આપણે ઉપર ચડીએ છીએ અને કઈ વાર ઊતરીએ છીએ.