________________
આ ઘટનાની તપાસ કરી. તેને પતિ દીનદયાળ પતિને જબલપુર બોલાવી વશર પાસે બધી વાત સંભળાવી. તે બિચારે સાંભળીને રડવા લા. વાત કબૂલ કરી. ઘટના સાચી કરી. પૂર્વજન્મની વિગત આપતે નરેશકુમાર- પાટણ પાસે ચાણુરમા (ગુજરાત) ની વાણીયાવાડમાં રહેતા બાબુલાલ ડાહ્યાલાલને પુત્ર નરેશકુમાર ૨૮-૧૧-૧૯૫૧ના જન્મ પામેલ. તે ર વર્ષની ઉંમરે કહે છે, “હું વીરમગામને છું” (૩ વર્ષને થશે ત્યારે કહ્યું, અમારી બંગડીઓની દુકાન હતી. હું મારા પિતાજી સાથે માલ ખરીદવા મુંબઈ ગયે હતો. અમે પાલિતાણા ગયા હતા. વિરમગામમાં મારા ઘર જોડે ઉપાશ્રય હતે. તથા નેમિનાથ, શીતલનાથ ભગવાનનાં દેરાસર હતાં. હું રોજ દર્શન કરવા જતા હતા.
૪ વર્ષની ઉંમરે બીજી ઘણી વિગત આપીને પિતાનાં માતા-પિતા વગેરેની વાત કરી એ પછી તપાસ કરી સાચી પડી હતી. કાન્તિભાઇએ ભાગ લઈ આ તપાસમાં બધી પૂછપરછ કરી હતી. નરેશને વિરમગામ લઈ ગયા હતા, ત્યારે નરેશે બધુ બતાવ્યું હતુ બળદે માલિકની સંપત્તિ બચાવી
આગ્રા ખરાગઢ તહેસીલમાં ઈત્માદપુરાગામમાં રામનેહી ના ઘરે એક બળદ હતું. એક દિવસ ઘરમાં ચોરી થઈ અને ચરે ધન લઈ ભાગ્યા. ત્યાં બાદ પણ તેમની પાછળ ખૂબ દેડ. પી છે કર્યો. ચારે એ બળદની એક આંખ ફેડી લોહી લેહાણું કરી નાંખે. છતાં બળદ પાછળ દેડો જ રહ્યો અને દર ગામે બે સિપાહીઓએ આ દેડભાગ જોઈને બે ચારને