________________
પુ શ્રી આદિનાથસ્વામીને નમ : F
પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજની પવિત્ર નિશ્રામાં શ્રી વીશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સઘ-જામનગર
તરફથી વમાન પેઢીની યુવા આલમના જીવન ધડતર અથે આયોજિત —ચાતુર્માસિક ૧૬ રવિવારીય-
શ્રી મહાવીર જન શિક્ષણ શિબિર
માં દર રવિવારે ચાલતી
-
—
ચિત્ર ગણુધરવાદની જાહેર વ્યાખ્યાનમાળા ની દસમા રવિવારની પ્રસ્તુત પુસ્તિકા શ્રી વીશાસ્ત્રોમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંધ . જ્ઞાનભ ડાર તરફથી છૂપાવીને પ્રસિદ્ધ કરવામાં આવી છે.
macaconaa
ભાદરવા વદ ૧૩ રવિવાર. તા. ૨૩-૯-૧૯૮૪ની આ દસમા રવિવારની શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર માં જોડાયેલા સર્વે શિખિરાથી મિત્રોની સામિક ભકિત િ
૩૦ વર્ષથી જામનગરના સેવાભાવી અને સામાજિક ક્રાયશીલ એક સુપ્રસિદ્ધ શ્રી મહાવીર જૈન યુવક મંડળ તરફથી
કરવામાં આવી હતી.
આ દિવસે Beauty Without crueltyની ફિલ્મ બતાવવાના કાય`ક્રમ મ`ડળ તરફથી જ રાખવામાં આવેલ. જેમાં અહિંસાના પ્રચાર કરી ક્રૂડ કરેલ. હજારાભાઈ–બહેનાએ પ્રતિજ્ઞા કરી હતી.
h