________________
જગત આ તને સવીકારતું થયું છે. બ્રિટનના રાજા બીજા ચાર્લ્સ અને અનેક પ્રેમીકાઓની વચ્ચે સૌથી વધુ સૌદર્યવતી ડચેસ ઓફ માઝાકિન અને ચાર્સના ભાઇની પ્રેમિકા માદામદ બ્રેકલરની વચ્ચેના પ્રસંગો, વીલીયમ સ્મીલી, અન ગ્રીનલો તથા લા યુનિ.ને જ્યોર્જ સિડનહામ અને વિલિયમ ડાઈની વચ્ચે તથા લડી એલિઝાબેથ અને રબર્ટ નેલસનની વચ્ચે, તથા ઈલેંડની વચ્ચે બ્રગલે જોયેલ પ્રસંગ, તેમજ બેઝુલા અને તેના મિત્રમાં બનેલા સંબંધના પ્રસંગો મૃત્યુ પછી પણ તેઓ એક બીજાને મળે છે. વાત કરે છે. આવા તો સેંકડો પ્રસંગે આજે પણ નોંધાયા છે. આ પ્રમાણે આપણને દેવ અસ્તિત્વ વિષે આપણને ખ્યાલ આવી શકશે.
ઉપર આકાશમાં ફરતા દેખાતા સુર્ય—ચન્દ્રાદિ દેવવિમાનો ને જોઈને પણ દેવતાઓનું પ્રત્યક્ષ મૂલ અનુમાન કરી શકીએ છીએ. અને દેવગતિ સાધી શકીએ છીએ. મોર્યપુત્રને સ શ છેદ અને સંયમગ્રહણુ
છે. સાતમા ગણધર શ્રી મૌર્ય સ્વામી
પ્રભુની પાસે તર્ક યુક્તિઓથી દેવતા
એના અસ્તિત્વ વિષે સંશય છેદાઈ Rs જતાં સમજી ગયા.
छिन्नम्मि संशयम्मि जिणेण जर-मरण विमुक्केण । से सम्णा पव्वइओ अधुटिठहि सह खडियसणहि ॥