________________
આદિની સર્વ યિામાં કર્મ બંધાય છે. તે શું કરવું? દેનિક કિયા તે બંધ થવાની નથી તે શું કરવું?
જ્ઞાની ભગવંતે ઉત્તર આપતા કહ્યુંजय चरे जयं चिटठे, जयमासे, जयं समे। जय भुजता भास तो, पाव कम्मन बघई ॥ હે શિષ્ય ! જ્યણા પૂર્વક ચાલ, જયણાપૂર્વક ઉભું રહે, યણ પૂર્વક બેસ, જયણા પૂર્વક સુવાનું રાખ, જ્યણું પૂર્વક બેલ જેથી પાપ કર્મ ન બંધાય. અર્થાત સર્વ કિયામાં જ્યણું રાખ. ચેતના રાખ. અર્થાત જીવરક્ષાને ઉપયોગ શખ એ જ મહત્વનું છે. જ્યણાના ઉપગ પૂર્વકની ક્રિયા નિષ્પાપ થશે. જીવ વિશેષના સ્વભાવના કારણે પુણ્ય–પાપ परिणामा-ऽऽसयवसमओ घेणुए जहा पओ विसमहिरस । तुल्लेोऽवि तदाहारा तह पुण्णा-ऽपुण्ण परिणामा ॥ जह वेगसरीररिमवि सारा-ऽसार परिणामया मेह । अविस्ट्टिो वाऽऽहारा तह करमसुभा-ऽसुभविवागा ॥
સ્પષ્ટપણે પ્રત્યક્ષ રીતે આપણે જોઈએ છીએ કે એક સરખે આહાર કરવા છતાં પણ પરિણામ ભિન્ન ભિન્ન પણ હેય છે. આહાર તે એક જ છે પરંતુ આશ્રય અર્થાત વ્યકિત વિશેષના કારણે તેના પરિણામમાં ભેદ પડે છે. દા. ત. ગાય અને સાપ એ બે જીવે છે. બન્નેના શરીરભેદથી આહારના પરિણામમાં પણ ભેદ પડે છે. ગાય ખાઈને દૂધ આપે છે અને સાપ દૂધ પીને પણ પ્રેર-વિષરૂપે પરિણાવે
૧૦૭