________________
- આ ચારે તેમાં પહેલા કે જે પુણ્યાનુબંધી પુણ્યને
છે તે સર્વશ્રેષ્ઠ, ઉત્તમ છે. પહેલાના પુરયના ઉદરે મળેલા. સંખમાં ફરીથી નવું પુણ્ય આધતા જઈએ તે જ વધુ હિતકારી છે. અને ત્રીજો ભેદ પુણ્યાનુબંધી પાપને પણ સારે છે, જેમાં પહેલાના પાપના જયે પણ નવું પુણ્ય બંધાવે છે. પરંતુ બીજ બે હોય છે. ત્યાજેય છે. કારણ તેમાં પાપનો અનુબંધ છે.. - જીવે કર્મ બાંધતા જેટલું સાવચેત રહેવાનું છે તેનાથી વધુ એ કર્મના ઉદય વખતે સાવધાન-સાવચેત રહેવું જોઈએ.. જે પુણ્યના ઉદયે નવા પાપને બંધ થતું હોય તે શું કામનું ઘી જેમ રાખમાં ઢળાય તે શા કામનું ? એટલે મળેલું સુખ નવું પાપ ન બંધાવી જાય તે ખાસ ધ્યાન રાખવા. જેવું છે. . પાપ કર્મ ન બંધાય તે માટે શું કરવું ?
ખાતા-પીતા–ઉઠતા-બેસતા ડગલે ને પગલે પાપ કર્મ બંધાતા હોય તે શું કરવું તે અંગે શ્રી દશવૈકાલિક આગમમાં શિષ્ય પ્રશ્ન કરે છે–
कह चरे कह चिटठे कहमासे कह सए ।
कहीं भुजतो मासन्ता पाव कम्मन बधइ ॥ હે ભગવંત ! કેવી રીતે ચાલવું ? કેવી રીતે ઉભા. રહેવું ? કેવી રીતે બેસવું ? કેવી રીતે સુવું ? કેવી રીતે ભેજન કરવું ? કેવી રીતે બોલવું ? કે જેથી પાપકર્મ ન બંધાય ? કારણ ડગલે ને પગલે ખાવા-પીવા-ઉઠવા-બેસવા
૧૦૬