________________
,
,* * *
(
1
* |
-
:
+ ૧૩
છે. તે વિચાર કરતા, પુર્વજન્મની સિદ્ધિ થશે. અને અંતે આત્માની સ્થિરતાનું સ્થાન પરમધામ સેક્ષ સિદ્ધ થશે. આ પ્રમાણે અદૃષ્ટ સર્વ તત્વેનું ચક્ર સિધ્ધ થાય છે. સર્વ પદાર્થો એક સાથે સિદ્ધ થાય છે. એક બીજાની સાથે સાંકળની જેમ સંકળાયેલા છે. માટે એક તત્વની સિંધિથી બધા તત્વની "સિદ્ધિ સ્વયં થઈ જાય છે. " ૧૭. પુણ્ય પાપનું સ્વતંત્ર અસ્તિત્વ * પુણય–પાપનું સ્વતંત્ર અસ્તિત્વ માન્યા વિના કેઈસ જેગેમાં ન ચાલે. મિશ્ર માનવામાં ઘણાં દે છે. દા. ત. શરીર રચનાને જ વિચાર કરીએ તે પણ સ્પષ્ટ ખ્યાલ આવશે કે એક માતાના બને જેડકા જન્મતા પુત્રે પણ એક સરખા નથી હોતા. એક સ્વરૂપવાન હોય છે. બીજે કુરૂપ હોય છે. એવા ઘણું તફાવતવાળા બને હોય છે, એટલે શરીર પાછળ માત્ર માતા-પિતાજ નથી, પરંતુ તેથી પણ વિશેષ છે. તે જીવના પુણ્ય-પાપ કર્મ છે. પુણની ૪૨ અને પાપની ૮૨. એવી શુભ-અશુભ જે પ્રવૃત્તિઓ ઉદયગત જોઈએ છીએ તેમાં શુભ પુણ્યની પ્રકૃતિએ શુભ દેહની રચના માટે કામ આવે છે, અને અશુભ, પાપની પ્રકૃતિએ અશુભ દેહરચના પાછળ કામ આવે છે. અને તે પ્રમાણે શરીરરચના થાય છે. આ પ્રમાણે કર્મના પુણય-પાપરૂપ બે ભેદ સ્પષ્ટ સિદ્ધ થાય છે. કર્મ તે. બનેની એક સંયુક્ત સંજ્ઞા છે. પરતુ મુળરૂપે કર્મ હોવા છતા બન્ને પુણ્ય-પાપરૂપે છે તે સ્વતંત્ર જ, એટલે કમને જ બે ભેદમાં જુદા જુદા કહી શકાય છે. પુણ્ય કર્મ અને પાપકિમ અર્થાત શુભ કર્મ અને અશુભ કર્મ,