________________
છે. જ્યાં તીવ્ર પાપના ઉદયે તીવ્ર વેદના દુઃખ જ ભેગવવાનું છે. સ્વર્ગ અને નરક ઉત્કૃષ્ટ પુણ્ય અને પાપના કારણે મળતી ગતિ છે. અને તેના પરિણામે ત્યાં તીવ્ર–ઉત્કટ સુખ અને દુઃખ ભેગવાય છે. આ પ્રમાણે પુણ્ય-પાપની સિદ્ધિથી સુખ-દુઃખ સિદ્ધ થાય છે. અને સુખ- દુઃખ સિધ્ધ નહિ થાય તે તેના આધારે સ્વર્ગ-નરક સિદ્ધ થાય છે. અને સ્વર્ગ નરક સિદ્ધ થયા એટલે તેના આધારે લેક–પલેક સિધ્ધ થયા. ગત્યન્તર–એટલે એક-બીજ ગતિ સિદ્ધ થઈ અને પરલેકમાં અલેક અને ઉર્વલક સિદ્ધ થયા. અને તેની સિદ્ધિના આધારે ગત્યન્તર અર્થાત અન્ય ગતિરૂપે સ્વર્ગ-નરકની ગતિઓ સિદ્ધ થઈ અને બીજી બે ગતિ મનુષ્ય અને તિર્યંચની ગતિ તે અહીંયા પ્રત્યક્ષ જ છે. એમ કુલ - ચાર ગતિ સિદધ થાય છે. અને આ બધું આખું ચક સિદધ થાય એટલે તે સર્વના કેન્દ્ર સ્વરૂપે અધિષ્ઠાતા રૂપે પરગામી - પાકમાં જનાર (ગમન કરનાર) એવા આત્મા દ્રવ્યની સિદ્ધિ થાય છે. આત્મા માનીએ તે સ્વર્ગ–નરક, લેક– પરલોકમાં સર્વત્ર જશે કેણુ ? શરીર તો અહીંયા જ બાળી નાંખવામાં આવે છે. પછી એવશિષ્ટ તે માત્ર આત્મા જ રહે છે. એટલે પરગામી સંસર્તા આત્માને માન જ પડશે અને પરલેકગામી આત્માને માન્ય એટલે.... પુનર્જન્મપુર્વજન્મની સિદ્ધિ થશે. એક ગતિ, એક શરીર છોડવું તેનું નામ મરણ અને બીજી ગતિમાં જઈને ઉત્પન્ન થવું, જનમવું તે પુનર્જન્મ થયે અને એવા ભૂતકાળમાં કેટલા જન્મ થયા
૯૫