________________
સુખ-દુઃખ કાર્ય રૂપે છે. તા કાર્યના મટે તેને અનુરૂપ કારણ જ હાવુ જોઇએ. જેમ કેરીના ફળ માટે કેરી જ કારણ બને છે, ઘડો બનાવવા માટી જ કામ લાગે છે. અને કપડાં બનાવવા માટે કપાસ (રૂ) અને તેના તન્તુ જ કામ લાગે છે. કપાસના તન્તુઓથી ઘડા બનવાના નથી. અને માટીથી કપડા વસ્ત્ર અની શકે નહી, માટે જાય ને અનુરૂપ તેને ચેાગ્ય જ કારણ પણ માનવુ પડે છે. કા એક અને કારણુ બીજું ગમે તે માનીએ તો નથી ચાલતુ. એ જ પ્રમાણે સુખરૂપ કા માટે શુભ કમ (પુણ્ય) અને દુઃખરૂપ કાય` માટે અદૃષ્ટ અશુભ કમ (પાપ)ને જ માની શકાશે, પરન્તુ વિપરીત નહી’. પાપના કારણે સુખ અને પુણ્યના કારણે દુઃખ ન જ માની શકાય. તે સંભવ નથી, માટે અને સ્વતંત્ર છે. કાય ને અનુરૂપ કારણના નિયમ સ્વીકારવાથી જ આ પ્રમાણે સિધ્ધ થશે.
જીવ અને શુભ પુણ્ય કર્માંના સાગ તે જ સુખનુ કારણ છે, તે સંચાગતા જ સ્વપર્યાય સુખ છે. અને એ જ પ્રમાણે જીવાત્મા સાથે અશુભ પાપકમના સચાગ તે જ દુઃખનું કારણ છે. તે સચાગના જ સ્વપર્યાય દુખ છે.
સુખ સારૂ છે. ગમ્ય છે. પ્રિય છે. સારી કક્ષાનુ છે. તેથી અનુમાન કરીએ કે તેને અનુરૂપ જીવે કરેલી પ્રવૃત્તિ ક્રિયા પણ શુભસારી જ હાવી જોઇએ. સુખની ચેગ્યતા ઉપરથી પુણ્ય -ક્રિયાની ચાગ્યતા તથા શુભતા નિશ્ચિત કરી શકીએ છીએ કે જીવે યારે ય દાન કર્યું હશે, આહાર વસ્ત્ર-પાત્રાદિ
૯૭