________________
પણ મર્યાદા છે. અને તે પણ જીવે પિતે બાંધેલા પુણ્ય (શુભ) કર્માનુસારે મળે છે.. ૨૮ રીતે ઉદયમાં આવતી પા૫ પ્રકૃતિઓ
કર્યા પાપ પ્રમાણે, ૧૮ પ્રકારે બાંધેલા પાપકર્મના ઉદયે જેને ૮૨ પ્રકારે તેનું ફળદુઃખ ભેગવવું પડે છે. જે જીવે પાપ કર્યા હેય, જેટલા પાપ ન હોય તે જીવને તેટલા પ્રમાણમાં તે તે પાપકર્મની જા દુઃખ રૂપે ભેગવવી જ પડે છે. અને તે પણ બાંધેલા ટાઈમ પ્રમાણે જ નિશ્ચિત સમયે જ ઉદયમાં આવશે.
नाण तरायदसग', नव बीएनी असाय मिच्छतौं । . थावरदस निरयतिग', कसायपणवीस तिस्यि दुग ॥
જ્ઞાનાવરણીય કર્મની પ, અંતરાય કમ ૫, દર્શનાવરણય, કર્મની ૯. પ્રકૃતિઓ, નીચત્ર, શાતા વેદનીય કર્મ, .. મિથ્યાત્વ મેહનીય, રથાવર દશ, ૧૦, નરકત્રિક, ૨ ૫ કષાય, .. તિર્યંચદ્ધિક-આ કુલ ૬૨ પ્રકૃતિ અને
इगबितिचर जाईओ, कुखगइ उवधाय हुति एावरस। अपसत्थं वन्नचउ, अपढमस घयण संठाणा ॥
એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચન્ફરન્દ્રિય, એ ૪ જાતિઓ, શુભવિહાયે. ગતિ ઉપઘાત નામ કર્મ, અશુભ વર્ણાદિ ૪, પહેલા રિવાયના ૫ સંધવણ, અને ૫ સંસ્થાન, આ પ્રમાણે ઉપરની ૬૨ અને + ૨૦ એમ કુલ ૮૨ પ્રકૃતિઓ પાપની અશુભ ગણાય છે. અર્થાત થવાને ૮૨ રીતે દુઃખદ નિમિત્ત, સંજોગ, વગરે દુઃખ હૃદયમાં આવે છે. અશુભ મળે છે.
૭૭: