________________
જાય
માન્યા વિના અેમ ચાલશે ? જો ઇશ્વરને માનવા જએ તે સેકડો દોષો આવે છે. ઇશ્વરનું સ્વરૂપ જ વિકૃત થઈ છે. અને સુખ-દુઃખનું જો કાઈ કારણ જ ન માનવામાં આવે તા કારણ વિના કાર્ય કેવી રીતે મનાય ? આ તે વાત એવી થઈ કે અગ્નિ વિના ધૂમાડાને માના, માટી વિના ઘડા માના, તે તા સભવ જ નથી. માટે ધૂમાડા જોઇને જેમ અગ્નિના નિશ્ચય કરીએ છીએ તેમ સુખ-દુઃખ, સુખી-દુખી. જોઇને પુણ્ય-પાપરૂપ શુભ-અશુભ કર્મોના નિશ્ચય કરવા જ પડશે. એ વિના છૂટકો જ નથી.
2
અને ખીજુ એ કે શુભ-અશુભ કર્મોમાં સંસારમાં જવા આચરે છે. સેવે છે. એવી પ્રવૃત્તિ જવા કરી રહ્યા છે....એ આપણને દરેકને રાજદા જીવન વ્યવહારમાં દરેક જવાના જીવનમાં સ્પષ્ટ નજરે જોવા મળે છે. આપણે રાજ જોઇએ છીએ કે આ જીવે ચારી કરી, ખાટુ. એલ્યુ, હિંસા કરી, આપ મૂકયા, વગેરે શુભ પ્રવૃત્તિ તે સ્પષ્ટપણે જઇએ છીએ. અને એ જ પ્રમાણે શુભ પ્રવૃત્તિમાં પેલા ભાઇએ પાપકાર કર્યાં, દાન-પુણ્ય કર્યું, ભૂખ્યાને ખાવા અન્ન આપ્યુ, નિવસ્ત્રને પહેરવા કપડા આપ્યા, વગેરે....પુણ્યની સવ પ્રવૃત્તિ પણ રાજદા વ્યવહારમાં રાજ જેએછીએ. આંખ સામે સ્પષ્ટ દેખાય છે.
તા પછી દીવા જેવી વાતને છેાડી દઇને ન માનવી આ વાત તે કેવી થઈ કે કોઇ એક ને જ નથી માનતા, ર્થાત મને
૯૧
એમ રહે કે હું મારી માજન્મ આપનારી ટાઈ મા
જ