________________
તેમાં ઈશ્વરને વચ્ચે લાવવા અને તેને સુખ-દુઃખના દાતા માનવા. એ આપણી મટી અજ્ઞાનતા છે, મિથ્થા દશા છે. માટે ઈશ્વરને આ કાર્યમાં વચ્ચે લાવીને દેષિત કરવા, ઈશ્વરનું સ્વરૂપ. વિકૃત કરવું, તેને કારણભુત માનવા કરતાં ઈશ્વરને ઉપાસ્ય આરાધ્ય તત્વરૂપે જ રાખવા વધુ ઉચિત છે. અને પરમ પવિત્ર પુણતત્વરૂપે, શુદ્ધાત્મા સ્વરૂપે પરમેશ્વર-પરમાત્મારૂપે માનીને. તેમની આરાધના, ઉપાસના કરવી જ વધુ વ્ય છે. અને સંસારી ના સુખ-દુઃખનું કારણ તેમણે કરેલા પુણ્ય—પાપને જ માનવુ વધુ હિતાવહ છે. આ જ પક્ષ નિર્દોષ પક્ષ છે. વધુ યુક્તિયુકત, બુદ્ધિગમ્ય તથા સુસંગત છે.
સુખી-દુઃખી-જે સંસારમાં સુખ-દુખ સ્પષ્ટ દેખાય છે.. સુખના કારણે લો સુખી છે, સુખના સાદ વગેરે મળે છે. પુણ્ય ભેગે, જેને ધન સંપત્તિ, એશ્વર્ય, વૈભવ, સત્તા, સંપતિ, કુટુંબ–પરિવાર, ભેગ-વિલાસ, સાધન-સામગ્રી દિન અપાર મળે છે. અને તેથી તેઓ સર્વ રીતે સુખી મણાય છે.
એ જ પ્રમાણે દુઃખ પણ છે. દુઃખના ઉદયે જ દુ:ખી દીન-દરિદ્રતા પામે છે. નીચકુળ, હીનપણું, સાધન-સામગ્રીએને અભાવ, ધન-સંપત્તિને અભાવ, એટલે દીનતા, દરિદ્રતા પામે, દુઃખ-દર્ભાગ્ય પામે છે. અનેક વસ્તુઓ દુઃખકારક પામે. છે. આ પ્રમાણે સુખ–દુઃખ સંસારમાં પ્રત્યક્ષ અને સ્પષ્ટપણે દેખાય છે તેના કારણે જ સુખી અને દુઃખી છે. તે અનુભવીએ છીએ. રેજ સંસારમાં નજરે જોઈએ છીએ.. તે પછી તેના કારણરૂપે પુણ્ય પાપ થત શુભ-અશુભ કર્મને.