________________
૪. સાધારણ અનતા જને ભેગા રહરૂપ એક જ શરીર મળે તે સાધારણ કમને અશુભ ઉદય કહેવોયે ૫. અસ્થિર-જે કર્મના ઉદયથી બુ, જલે, દાંત આદિ અસ્થિર અવયની પ્રાપ્તિ થાય તે અસ્થિર કર્મ. ૬. અશુંભ–નાભિ નીચેના આદિ અંગેની અશુભતા પ્રાપ્ત થાય, જેનાથી બીજાને સ્પર્શ થાય તે પણ ન ગમે. ૭. દર્ભાગ્ય- જેને જેવાથી જ ઉગ થાય, સામુ જેવું પણ ન ગમે, અપ્રીતિકર લાગે તે દર્ભાગ્ય નામનું પાપકર્મ છે. ૮. સ્વર- જે કર્મના કારણે કાગડા, ભેંસ જે ખરાબ કંઠ મળે, સવર કેઈને સાંભળો પણ ન ગમે તે દુરવાર કર્મ. ૯. અનાદે – જેનાથી આપણા વચનને પણ બીજા અનાદર કરે, આજ્ઞા ન પાળે, બોલેલાનું વજન ન પડે તે અનાદેય. ૧૦. અપયશ– જેનાથી અપયશ મળે, અપકીતિ થાય, નામ -ઈજજત બગડે તે અપયશ નામ કર્મ કહેવાય.
આ પ્રમાણે ૮૨ પ્રકારની પાપકર્મની પ્રકૃતિને ઉદય જીવન માટે અશુભ છે. દુઃખકારક છે. સારૂ નથી. સંસારમાં રહેતા જીવને લેક વ્યવહારમાં, પિતાના શરીર નિમિત્તે રંગ-રૂપાદિ અનેક રીતે પાપને ઉદય દુઃખ કારક હોય છે. ૧૮ પ્રકારે બાંધેલા પાપનું પરિણામ જીવને ૮૨ રીતે ભેગવવું પડે છે. જો કે એક જ જીવને ૮૨ રીતે ભેગવવું પડે તેમ નથી. પરંતુ આ ૮૨ પ્રકૃતિએ તે સર્વસાધારણ–સર્વ જીવને અનુલક્ષીને સામાન્યપણે કહી છે. પરંતુ વ્યક્તિગત તે તે તે ગતિના છને ભિન્ન ભિન્ન સંખ્યામાં હશે.