________________
ચાર ગતિ અને પાંચ જાતિવાળા જેમાં કેને કેટલી પાપ પ્રકૃતિ ઉદયમાં હોય છે તે જણાવતાં કહ્યું છે કેમનુષ્ય ગતિમાં ૭૦ હેય-0 3-દેવગતિમાં ૫૫ અથવા
-નરકગતિમાં ૫૮ પ્રકૃતિ તિર્યંચગતિમાં ૭૯ હોયL U
હોય. '' એકેન્દ્રિજ-૬૩, બેઈન્દ્રિયોને પણ ૬૩, તેઈન્દ્રિયને પણ ૬૩, ચઉરિન્દ્રિય જીને પણ ૬૩ અને પંચેન્દ્રિય જેને ૭૫ પ્રકૃતિઓ પા૫ના ઉદયમાં હેઈ શકે છે.
પાપ-પુણ્યની સરખામણ - આ પ્રમાણે જે પુણ્ય અને પાપની પ્રકૃતિમાં સરખામણી કરવામાં આવે તો પુણ્ય પ્રકૃતિએ શુભ અને સુખકારક, સારી છે. જ્યારે પાપની પ્રકૃતિએ ખરાબ અશુભ અને દુઃખદાધિ છે. ગતિ-જાતિઇન્દ્રિયે, શરીર, સંઘયણ, સંસ્થાન, આદિ અનેક દૃષ્ટિએ જેવામાં આવતા પુણ્યશાળી જીવને બધુ સારૂ–શુભ મળે છે. કારણ કે એ જીવે પુણ્ય બાંધ્યું છે. જ્યારે જે જીવે પાપકર્મો કર્યા છે, પાપની પ્રકૃતિ એ બાંધી છે તે પછી પુણ્યની સારી તે ઉદયમાં કયાંથી આવે ? પાપની દુઃખકારી અશુભ પ્રકૃતિએ જ ઉદયમાં આવે. આ પ્રમાણે અને પિતાને પોતે જ કરેલા શુભ-અશુભ કર્મનું સારું-ખરાબ ફળ મળે છે. એમાં બીજા કઈ પણ ઈશ્વર-કુંદરત વગેરેને કારણ કે નિમિત્ત માનવાની આવશ્યક્તા જ નથી. આપણા કરેલા આપણે ભેગવીએ એમ ઈશ્વર કયાં વચ્ચે આવ્યા? પાપ કે પુણ્ય આપણે કરીએ અને પછી