________________
* શુભજેને શરીર શુભ મન્યુ હાય. જેના શરીરના સ્પર્ધા પણ મજાને શુભ લાગતા હૈાય, પરને પ્રીતિ ઉપજાવનાર હાય તે શુભ નામ કમ કહેવાય.
* સુવર- જેના કારણે કોયલ જેવા મીઠા સુ ંદર-મધુર કંઠ મળે, એને ગાતાં સાંભળવા માટે સેકડો લોકો ભેગા થાય. તે સુસ્વર નામ કમની પુણ્યાઈ છે.
* સૌભાગ્ય-આપણા જીવની પુણ્ય પ્રકૃતિ છે. પાંચમાં પુજાય, પ્રતિષ્ઠા પામે, કઈ પણ ઉપકાર કર્યા વિના પણ બીજાઓમાં પ્રીતિ–પ્રેમ-પ્રતિષ્ઠા પામે તે સૌભાગ્ય નામ કમ છે.. * આદેય—આદેય એટલે પ્રભાવ, આપણા વચનના, આ ખેલ્યાના બીજા ઉપર પ્રભાવ પડે તેને આદેય નામ કમ કહેવાય. આ પુણ્ય પ્રકૃતિ છે. જેથી ખેલેલુ' કઈ સાંભળે વજન પડે.
* યશચશ જેનાથી વ્યકિતને યશ દશે દિશામાં પ્રસરે, ગામ, જ્ઞાતિ, સમાજ, દેશ, રાષ્ટ્ર આદી સર્વત્ર પેાતાની કીતિ પ્રસરે એને યશનામ કર્મીની પુણ્ય પ્રકૃતિ કહેવાય છે.
પછી....
ઉપાર્જન
આ પ્રમાણે ૪૨ રીતે પુછ્યાયે ઉપરોકત વસ્તુ જીવ સ'સારમાં પામે છે. સ'સારમાં રહ્યા પછી જન્મ્યા કેટલી શુભ વસ્તુઓની જરૂર હેાય છે. તે સ કરેલા પુણ્ય થકી જ મળે છે. બધી કર્મીની જ પ્રકૃતિ છે. પરન્તુ જીવન વ્યવહારમાં ઉપયાગી, સારી....છે. જરૂરી છે. એટલે પુણ્ય પ્રકૃતિના વિભાગમાં છે. પરન્તુ બધા જ જીવાને મળી જય છે એવુ નથી હાતુ, દરેક જીવે. જેટલા પ્રમાણમાં પુણ્ય કે પાપ જે આંધ્યુ હાય તેને તે પ્રમાણમાં મળે છે.
૭૫