________________
રહે, તિ ચગતિ પ્રાપ્ત થાય, દેશવિરતિ ચારિત્ર રોકાય, જીવ શ્રાવક પણ ન બની શકે તે કષાય કયાંથી સારા હેાય ?પ્રત્યાખ્યાની કષાયેા જે કષાયા વડે સાધુપણું રાકાય, અને જીવે સાધુ થઇ ન શકે, સર્વવિરતિ ચારિત્ર ન લઇ શકે, મનુષ્યગતિ પ્રાપ્ત થાય, અને જે કષાયેા ચાર-ચાર મહિના સુધી રહે તે પ્રત્યાખ્યાની કષાય કહેવાય છે. સ'જવલન કષાયા-૧૫ દિવસની અવવિધ સુધી પણ ટકનારા કષાયા જે સાધુ-સંત-મહાત્માઓને પણ ઘણીવાર હેરાન કરી મુકે, વીતરાગી થવા ન દે, યથાખ્યાત ચારિત્ર અટકાવે, આ કષાયેા ચારિત્રમાં દુષણ લગાવે, માટે એ પણ અશુભ જ છે.
-
એકદરે બધી રીતે જોતાં કષાયે
અશુભ જ છે. કષાયને ઉદય થાય અને જીવા ક્રોધ-માન વગેરે કરે તે પાપના જ ઉદય છે. ક્રાય કરવા કે લેાભ કરવા એમાંથી કેઇ પણ સારા કે શુભ તે ગડ્ડાતા જ નથી. કષ એટલે સંસાર, અને આય એટલે લાલ, એટલે જેના કારણે સ ંસાર વધે, સંસારના લાભ થાય તેને ક્યાયા કહેવાય, એકંદરે સવ દૃષ્ટિથી કષાયે અશુભ કમ જ છે. અને નવા પાપ બધાવનાર જ છે. માટે પાપ કર્મીના વિભાગમાં ગણવામાં આવ્યા છે.
નાકષાયા- જે પેાતે કષાય નથી પરન્તુ કષાયને ઉત્પન્ન કરવામાં જે સહાયક છે તે નાકષાય કહેવાવ છે. કારણભૂત હાય તે : દા. ત. હાસ્ય, ભય વગેરે.... તે પણ અશુભ પાપ રૂપ કહેવાય છે. તે ૯ છે.
૮૩